શોધખોળ કરો

Bhavnagar: શક્તિસિંહ ગોહિલના પદ ગ્રહણમાં ભાગ લઈ ઘરે પરત ફરતા કોંગ્રેસ નેતાને ચાલું બસમાં હાર્ટ એટેક આવતા મોત

ભાવનગર: શહેરમાં કોંગ્રસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ યોજાયો હતો. શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલના પદ ગ્રહણ સમારોહમાં કાર્યકરો સાથે આવેલા ભાવનગરનાં લવજીભાઈનું અવસાન થયું છે.

ભાવનગર: શહેરમાં કોંગ્રસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ યોજાયો હતો. શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલના પદ ગ્રહણ સમારોહમાં કાર્યકરો સાથે આવેલા ભાવનગરનાં લવજીભાઈનું અવસાન થયું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમદાવાદથી પરત આવી રહ્યા હતા એ દરમિયાન ચાલું બસમાં હદય રોગનો હુમલો આવી જતા લવજીભાઈનું અવસાન થયું. સનીષ્ટ કાર્યકર લવજીભાઈ રેલવેના નિવૃત્ત કર્મચારી હતા અને સાત આઠ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. લવજીભાઈના અવસાનથી કોંગ્રેસ કાર્યકરોમાં શોકની લાગણી છવાઈ છે.

સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા છે.

સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી કરોડ રૂપિયાનું વાર્ષિક ત્રણ ઓવર કરી છે. જોકે હજારો લીટર દૈનિક દૂધ સંપાદન પણ સાબર ડેરી કરતી હોય છે. જોકે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. જશુ પટેલ આજે આક્ષેપ કરી સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધારણા પર બેઠા હતા.

જો કે ભાવ ફેર ચૂકવવામાં અસ્પષ્ટતા અને માહિતી પૂરતી ન આપતા હોવાના કારણે જશુ પટેલ હાલ તો સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા પર બેસી ચુક્યા છે જોકે જશુ પટેલ દ્વારા અનેક વાત એમડીએમની સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જશુ પટેલ દ્વારા સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

એક તરફ સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા સાબરડેરીના ચેરમેન અને એમડી સામે મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે તો બીજી તરફ સબરડેરીના ઇન્ચાર્જ એમડી ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને પાયા વિહોણી ગણી રહ્યા છે. જોકે પાવરફુલ ચૂકવવામાં અસ્પષ્ટતા અને માગેલ માહિતી પૂર્ણ ન આપવાના કારણે તેઓ હાલ તો સાબરડેરીના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે માહિતી ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની વાત જશુ પટેલે કરી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget