શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આખી રાત ખાબક્યો વરસાદ, જાણો કેટલા ઈંચ પાણી પડી ગયું ?

અમદાવાદમાં શહેરમાં પણ 1 કલાકના ગાળામાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

બોટાદઃ ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસુ જામ્યું નથી પણ ધોધમાર વરસાદ પડવો શરૂ થઈ ગયો છે.  માંડ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં બુઘવારે રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો પણ બે કલાક પછી આ વરસાદ બંધ થઈ ગયો હતો. જો કે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં આખી રાત વરસાદ પડ્યો હતો. આ પૈકી સૌથી વધારે વરસાદ ગઢડામાં પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા અને આસપાસના વિસ્તારમાં રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડ્યો હતો અને પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં કેરાળા ગામ પાસે આવેલ ઐતિહાસિક શસ્ત્ર ધરા પાણીથી ઓવરફલો થતાં અદભઊત દૃશ્ય સર્જાયાં હતાં. આ ધરા પાસે ઉપરથી પડતા ઝરણા અને પાણીના ધોધથી કુદરતનો જોરદાર નજારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આખી રાત ખાબક્યો વરસાદ, જાણો કેટલા ઈંચ પાણી પડી ગયું ? ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં બુઘવારે રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો. આ પૈકી મહેસાણામાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો અને બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી રચાયેલા થંડરસ્ટોર્મને કારણે મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. થંડરસ્ટોર્મની અસરને કારણે અમદાવાદની આજુબાજુના  150 કિલોમીટર સુધીના વિસ્તારમાં વરસાદ થયો હતો. અમદાવાદમાં શહેરમાં પણ 1 કલાકના ગાળામાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની જોરદાર ડમરી પણ ઊડી હતી. સૌથી વધુ સવા ઈંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો. કોતરપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો

વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત

સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો

Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશઃ શિક્ષિત મહિલાઓએ કેમ લગાવી લાઇન?
Hun To Bolish: હું તો બોલીશઃ એક જ મંડળીનો 'સહકાર'?
Hun To Bolish: હું તો બોલીશઃ ST કર્મચારીને મોટી ભેટ
Sabarmati River Flood : વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
કરોડોનું ફુલેકું ફેલવનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યા જામીન, 8 મહિના બાદ જેલમાંથી બહાર આવશે

Ganesh Chaturthi 2025: પહેલીવાર ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરો છો? પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવા આટલું ધ્યાન રાખો

ટ્રમ્પના 50% ટેરિફથી ભારતની નિકાસ પર મોટી અસર: $60.2 અબજનું નુકસાન થવાનો અંદાજ, આ બે દેશને ફાયદો થશે?

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી: 'જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે', ભારત-ચીન નિકટતાથી અમેરિકા ચિડાયું?

Embed widget