શોધખોળ કરો

Watch: પાર્ટનરને જોખમથી બચાવવા માટે આ પક્ષીએ પોતાનો જીવ મુક્યો જોખમમાં, જુઓ વીડિયો

Trending Video: સોશિયલ મીડિયા પર પક્ષીઓની જોડી તેમના પ્રેમનું અનોખું ઉદાહરણ રજૂ કરતી એક ઘટનાનોનો સુંદર વીડિયો વાયરલ થયો છે. આ પક્ષી પોતાના જીવનસાથીને શિકારીની જાળમાં ફસાતા બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

મનુષ્યો પોતાની લાગણીઓ  તેના સ્વજન પ્રિયજન સામે વ્યક્ત કરતા હોય છે પરંતુ  જ્યારે  પશુ પક્ષીમાં પણ આ પ્રકારનો પ્રેમભાવ જોવા મળે છે અને જ્યારે તે એકબીજા પ્રત્યે લાગણી રજૂ કરે છે તો આ ઘટના જોઇને આશ્ચર્ય ચોક્કસ થાય છે. આવો જ પક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને સૌ કોઇનું દિલ જીતી લીધું છે.

વીડિયોમાં બે પક્ષીઓની જોડી જોવા મળી રહી છે. એક પક્ષી તેના જીવનસાથીની સંભાળ રાખવા માટે પોતાનો જીવ દાવ પર  લગાવતા જોવા મળે છે. વાસ્તવમાં, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પક્ષીને પકડવા માટે કોઈએ ટ્રિક અપનાવી છે. જેની નીચે તેણે કેટલાક ટેકા સાથે એક ટોપલી ઉભી રાખી છે અને તેની નીચે રાંધેલા ભાત રાખવામાં આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Discover Animal (@discover.animal)

પાર્ટનરને બચાવવા માટે પક્ષીએ ખુદનો જીવ નાખ્યો જોખમમાં

આ જુઓ, પક્ષીઓની જોડી આ ભાતના દાણા  ખાવા માટે ત્યાં પહોંચી જાય છે. પરંતુ તે શિકારની જાળ સચેત થઇ જાય છે.  પક્ષીને આવનાર ખતરાનો  અહેસાસ થઇ જાય છે, ત્યારબાદ તે તેના પાર્ટનરને શિકારની  ટોપલીની નીચે જતા અટકાવે છે અને છૂપી રીતે ટોપલીના તળિયે રાખેલા ચોખા ઉપાડે છે અને તેના પછી ઝડપથી બહાર આવે છે. તે તેના પાર્ટનરને  ખવડાવતો જાય છે.

પક્ષીએ રજૂ કરી પ્રેમની મિશાલ

પક્ષી તેના પાર્ટનર માટે ભાતના દાણા ચાંચમાં લાવે છે અને પાર્ટનરના મોંમાં મૂકે છે.  આ વીડિયોએ સોશિયલ મીડિયા પર પ્રેમની એક અલગ જ મિશાલ રજૂ કરી છે. . જેણે લાખો યુઝર્સના દિલ જીતી લીધા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 32 લાખ 35 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ જોઈને યુઝર્સ પક્ષીના પ્રેમની પ્રશંસા કરતા થાકતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget