શોધખોળ કરો

Aadhaar Link Mobile Number: તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં, જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Aadhaar Card: જો તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર જાણવા ઈચ્છો છો, તો તમે તેને સરળતાથી શોધી શકો છો. UIDAIએ આ માટે કેટલાક સરળ પગલાં આપ્યા છે.

Aadhaar Linked Mobile Number: હાલમાં, આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર છે.

આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર વિશે માહિતી મેળવો

આધાર જારી કરતી સંસ્થા UIDAIએ જણાવ્યું છે કે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ સરળ છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ myAadhaar Portal અને mAadhaar એપનો ઉપયોગ કરવો પડશે. આની મદદથી તમે આધારથી લિંક નંબર સરળતાથી જાણી શકશો. નોંધનીય છે કે જો કોઈ નંબર આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર અપડેટ કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયાની ફી ભરીને આ કામ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.

લિંક મોબાઇલ નંબર વિશે આ રીતે માહિતી મેળવો-

  1. આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  2. અહીં વેરીફાઈ ઈમેલ/ મોબાઈલ નંબર પર ક્લિક કરો.
  3. આ પછી તમને બીજા પેજ પર લઈ જવામાં આવ્યા, જ્યાં તમારે મોબાઈલ નંબર વેરિફાઈ પર ક્લિક કરવાનું રહેશે.
  4. આ પછી તમારે 12 અંકનો આધાર નંબર નાખવો પડશે.
  5. આગળ તમારે કેપ્ચા એન્ટર કરવાનો રહેશે અને જો તમારો નંબર એન્ટર કરવામાં આવ્યો છે તો તે દેખાશે અને જો નહીં હોય તો નંબર દેખાશે નહીં. આવી સ્થિતિમાં, તમે અહીંથી સરળતાથી માહિતી મેળવી શકો છો.

આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો

નોંધનીય બાબત એ છે કે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. તેને અપડેટ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી. આધાર કેન્દ્રની મુલાકાત લઈને માત્ર બાયોમેટ્રિક માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને સરળતાથી માહિતી અપડેટ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ

Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર

Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

Embed widget