શોધખોળ કરો

MyAadhaar પોર્ટલ પર આધાર કાર્ડને કરો અપડેટ, જાણો સરળ પ્રોસેસ

તમે myAadhaar પોર્ટલ પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. માત્ર 50 રૂપિયાના ચાર્જ સાથે તમે તમારા આધાર કાર્ડ પર ઘણી મહત્વપૂર્ણ વિગતો અપડેટ કરી શકો છો.

Aadhaar :  આધારકાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર  લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.  કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. તમે myAadhaar પોર્ટલ પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. માત્ર 50 રૂપિયાના ચાર્જ સાથે તમે તમારા આધાર કાર્ડ પર ઘણી મહત્વપૂર્ણ વિગતો અપડેટ કરી શકો છો.

આધારને કેટલી વાર અપડેટ કરી શકાય છે

આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર  લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.

Myaadhaar પોર્ટલ પર આધાર અપડેટ પ્રક્રિયા

સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો
પછી અપડેટ આધાર પર ક્લિક કરો
હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો
આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો
હવે પેમેન્ટ કરો,  ત્યારબાદ તમને એક નંબર મળશે
તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.

આધાર અપડેટ માટે રૂ. 50 ફી

જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અથવા અપડેટ કરવા જઈ રહ્યા છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પેમેન્ટ કર્યા પછી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.  પછી વેરિફિકેશન બાદ  તમારા આધારમાં સરનામું અપડેટ કરવામાં આવશે.

તમારું આધાર કાર્ડ અપડેટ થઈ શકે છે રિજેક્ટ 

જો તમે તમારું આધાર કાર્ડ અપલોડ કરવા માંગો છો, તો તમારી પાસે સરનામું અને નામ સંબંધિત દસ્તાવેજો પણ હોવા જોઈએ, પરંતુ જો આ વસ્તુઓ ખોટી આપવામાં આવશે અથવા દસ્તાવેજમાં કેટલીક ભૂલો હશે, તો તમારું આધાર કાર્ડ અપડેટ રિજેક્ટ કરવામાં આવશે.  

આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.  જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે.સરકારી કચેરીઓમાં પણ આધારકાર્ડ ખૂબ જ  ઉપયોગી બને છે.  હાલના સમયમાં આધારકાર્ડ આપણા ડોક્યુમેન્ટમાં ખૂબ જ મહત્વનું કાર્ડ માનવામાં આવે છે. 

ટોપ સ્ટોરી

નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો
નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો
પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ
પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ
હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રા કાલે કરશે મોટો નિર્ણય
હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રા કાલે કરશે મોટો નિર્ણય
ભારતની GDP પર વર્લ્ડ બેંકને ભરોસો, FY27 વૃદ્ધિ દર 6.6% થી વધારી કર્યો 7.1%
ભારતની GDP પર વર્લ્ડ બેંકને ભરોસો, FY27 વૃદ્ધિ દર 6.6% થી વધારી કર્યો 7.1%

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget