શોધખોળ કરો

આજે PAN અને Aadhar લિંક કરવાનો છેલ્લો દિવસ, ફટાફટ જાણો લિંક કરવાની આ એકદમ સરળ પ્રોસેસ

Aadhar-Pan Link: જો તમે હજી સુધી તમારું પાન અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો આજે 30 જૂનનો દિવસ છે. તે ઝડપથી કરો. અહીં જાણો સરળ રીત.

Aadhar-Pan Link: શું તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી કરાવ્યું, તો તરત જ કરો. કારણ કે આજે 30 જૂન આમ કરવાની છેલ્લી તારીખ છે. આધાર કાર્ડ અને PAN લિંક કરવા માટે તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 

જો લિંક ન થાય તો શું થાય છે

જો તમે આજે 30 જૂનના રોજ આધાર કાર્ડ અને PAN ને લિંક કરી શકતા નથી, તો તે પછી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

PAN આધાર સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે તપાસવું

જો તમને ખાતરી નથી કે તમારું આધાર અને PAN લિંક છે કે નહીં, તો તમે તે પણ શોધી શકો છો. તમે લિંકનું સ્ટેટસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકો છો.

પહેલા સ્ટેટસ ચેક કરવાની ઑફલાઇન રીત જાણો

ઑફલાઇન સ્ટેટસ ચેક કરવા માટે, ફોન નંબર પરથી UIDPAN <12 અંકનો આધાર નંબર> <10 અંકનો PAN નંબર> 567678 અથવા 56161 પર મોકલો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવશે.

આ રીતે ઓનલાઈન તપાસો

આવકવેરા વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ.

Quick Link પર જાઓ અને 'Link Aadhaar Status' પર ટેપ કરો.

નવું પેજ ખુલશે. અહીં તમારો PAN નંબર અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી View Link Aadhaar Status પર ક્લિક કરો.

તમને અહીંથી ખબર પડી જશે.

આ રીતે આધાર અને PAN લિંક કરો

આવકવેરા ફાઇલિંગ વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર જાઓ.

નોંધણી કરો. જો પહેલાથી જ નોંધાયેલ છે તો તમારો PAN નંબર યુઝર આઈડી હશે.

યુઝર આઈડી અને પાસવર્ડ (જન્મ તારીખ) દાખલ કરીને લોગ ઇન કરો.

એક નવી વિન્ડો પોપ અપ થશે. અહીં તમને PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવશે. તમે મેનુ બાર પર જાઓ અને 'પ્રોફાઈલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો.

પાન કાર્ડમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જન્મ તારીખ અને લિંગ પહેલાથી જ ઉલ્લેખિત હશે.

જો PAN માહિતી અને PAN માં કોઈ મિસ મેચ હોય તો તમારે તેને સુધારવું પડશે.

જો તમારી આધાર અને PAN માહિતી મેળ ખાય છે, તો તમારો આધાર નંબર દાખલ કરો અને લિંક Now બટન પર ક્લિક કરો.

એક પોપ-અપ મેસેજ દેખાશે જેમાં જણાવવામાં આવશે કે તમારું આધાર PAN સાથે સફળતાપૂર્વક લિંક કરવામાં આવ્યું છે.

તમે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર જઈને PAN અને આધારને પણ લિંક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget