શોધખોળ કરો

ABP Network: નવા રંગરૂપ સાથે હવે પરિવર્તનના પંથે

જીવનમાં પરિવર્તન એકમાત્ર નિરંતર છે. અચાનક અથવા ધીરે ધીરે, તે આપણને નવા ક્ષેત્રમાં લઇ જાય છે જે એક અલગ, અણધારી અને અનપેક્ષિત છે.

એ કહેવાની જરૂર નથી, આ સમય બદલાવનો છે. જીવનમાં પરિવર્તન એકમાત્ર નિરંતર છે. અચાનક અથવા ધીરે ધીરે, તે આપણને નવા ક્ષેત્રમાં લઇ જાય છે જે એક અલગ, અણધારી અને અનપેક્ષિત છે. ABP નેટવર્ક માટે પણ આ પરિવર્તનનો સમય છે અને એટલા માટે જ તે પોતાની તમામ ચેનલોની તમામ બ્રાન્ડની ઓળખમાં નોંધપાત્ર ફેરફાર લાવવા જઇ રહ્યું છે. દર્શકો પણ પરિવર્તન તરફ વળી રહ્યા છે જેથી મીડિયાએ પોતાને વિકસિત કરવું એક સમયની આવશ્યકતા છે. એક જવાબદાર મીડિયા સંગઠનના રૂપમાં ABP નેટવર્ક એક અમર્યાદિત આકાંક્ષાઓ સાથે પુનરુત્થાનમાંથી પસાર થશે. અમર્યાદિત હોવાનો અમારો વિચાર અમારા દર્શકોને ખુલ્લી માનસિકતા ધરાવતું એક મંચ આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જ્યાં તમે તમારી પોતાની માન્યતાઓ દ્વારા અથવા અન્યની માન્યતાઓ દ્વારા બંધાયેલા નહીં હોવ. ભારત અસિમિત સંભાવનાઓ ધરાવતો દેશ છે જ્યાં અમર્યાદિત ક્ષમતાઓ ધરાવતા લોકો છે પરંતુ મર્યાદિત અને આંશિક જાણકારીએ ભ્રમની દિવાલ ઉભી કરી દીધી છે. જે આપણી વાસ્તવિક સંભાવનાનો ઉપયોગ કરવા માટે સિમિત કરે છે. આ પરિવર્તન ભ્રમને તોડશે અને તમને ખુલ્લા મનના માધ્યમથી દુનિયાને જોવા માટે સ્વતંત્ર અનુભવશો. દુનિયાને ખુલ્લા દિમાગથી જોવા અંગે સૌથી ડરામણી અને મહાન ચીજોમાંથી એક પોતાને નબળી બનાવી રહ્યું છે.પરંતુ ABP નેટવર્ક હંમેશા નીડર રહ્યું છે અને અમારી અમર્યાદિત દ્રષ્ટિ મીડિયા ઉદ્યોગમાં પરિવર્તનશીલ બદલાવને સમજી શકે છે. આ પરિવર્તન તમારી સમક્ષ એક નવો લોગો લાવશે જે અમર્યાદિત રહેવાની અમારી દ્રષ્ટીને સમજાવશે અને પ્રતિબંધિત કરશે. જે નિષ્પક્ષ કવરેજ સાથે એક ખુલ્લો અને જાણકાર સમાજ બનાવશે. ABP નેટવર્કની નવી ઓળખ ફક્ત તમને નવો લૂક જ નહી આપે પરંતુ એક આધુનિક મીડિયા સંગઠન કઇ રીતે કામ કરે છે તેનો અહેસાસ પણ કરાવશે. ગ્રાહકો માટેની અમારી અતિવાદી દ્રષ્ટિ તમને તમારા જીવનનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવશે કારણ કે એક જવાબદાર વ્યક્તિના રૂપમાં એક ખુલ્લા મન સાથે વિચારવા તમને નિર્દેશિત કરવા માટે શૂન્ય પૂર્વાગ્રહો સાથે પ્રામાણિક જાણકારી પહોંચાડશે. ABP નેટવર્ક હંમેશા યુઝર્સ ‘ફર્સ્ટ પોલિસી’માં માને છે. આ પરિવર્તન યુઝર્સના અનુભવો વધારશે. સાથે સાથે લોકો અને સંગઠન વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરશે. જોતા રહો ABP અસ્મિતા....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Embed widget