શોધખોળ કરો

Aditya Birla : આદિત્ય બિરલાએ ખરીદી કપડાની આ લક્ઝરી બ્રાંડ, મેગા પ્લાન

આદિત્ય બિરલા ફેશને કહ્યું હતું કે, તેણે TCNS ક્લોથિંગ સાથે રૂ. 1650 કરોડમાં જોડાણ કર્યું છે. ટ્રાન્ઝેક્શન મુજબ, ABFRLએ શેર દીઠ રૂ. 503ના ભાવે 29 ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઓફર કરી છે.

Aditya Birla Group: આદિત્ય બિરલા ફેશને કોમ્બી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. આદિત્ય બિરલા ફેશને આ કંપનીમાં 51 ટકા ખરીદી કરી છે. આ કંપની મહિલાઓ માટે બ્રાન્ડેડ ડ્રેસ ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. તેની પાસે W, Eleven અને Aurelia જેવી ઘણી બ્રાન્ડ્સ છે.

આદિત્ય બિરલા ફેશને કહ્યું હતું કે, તેણે TCNS ક્લોથિંગ સાથે રૂ. 1650 કરોડમાં જોડાણ કર્યું છે. ટ્રાન્ઝેક્શન મુજબ, ABFRLએ શેર દીઠ રૂ. 503ના ભાવે 29 ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઓફર કરી છે. જ્યારે કંપનીએ સ્થાપક અને પ્રમોટર્સ સહિત TCNSમાં કુલ 51 ટકા હિસ્સો ધરાવે છે. ડીલ મુજબ, TCNS સાર્વજનિક TCNS શેરધારકોને આદિત્ય બિરલા ફેશન કંપની સાથે મર્જર યોજના હેઠળ 6 શેર માટે 11 શેર મળશે.

આદિત્ય બિરલા ગ્રુપે શું કહ્યું?

આદિત્ય બિરલા ગ્રુપે કહ્યું હતું કે, આ ડીલથી ભારતની અર્થવ્યવસ્થામાં વધારો થશે. કંપનીએ કહ્યું હતું કે, TCNS સોદો એક સીમાચિહ્નરૂપ હતો કારણ કે, તે ભારતીય ફેશનના અમારા પોર્ટફોલિયોને પૂરક બનાવે છે. તેમણે કહ્યું હતું કે, તેના ઉમેરા સાથે આદિત્ય બિરલા ફેશન કંપની વધુ મજબૂત બનશે અને લોકોની જરૂરિયાતો પૂરી કરશે.

ત્રણ વર્ષમાં બહુ મોટી કંપની બનાવવાની યોજના

આદિત્ય બિરલાના આ સોદાથી કંપનીએ તેનો પોર્ટફોલિયો મજબૂત કર્યો છે. કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 5000 કરોડનો પોર્ટફોલિયો જનરેટ કરવાની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ 2023માં TCNSનું વેચાણ રૂ. 896 હતું. છેલ્લા સાત વર્ષમાં આદિત્ય બિરલા ગ્રુપે કપડાનો વ્યવસાય સંભાળીને 8,136 રૂપિયાના વાર્ષિક વેચાણ સાથે કંપની બનાવી છે.

કંપની કઈ બ્રાન્ડના કપડાં વેચે છે?

કંપનીએ તેના બિઝનેસને 6 બ્રાન્ડ્સમાં વિભાજિત કર્યો છે. જેમાં જીવનશૈલી, પેન્ટાલૂન્સ, એથ્લેઝર, યુથ ફેશન, સુપર પ્રીમિયમ અને એથનિકનો સમાવેશ થાય છે. જોકે તેમાં મોટાભાગે વેસ્ટર્ન કપડા હોય છે.

Aditya Birla Sun Life AMC IPO: આ તારીખે એલોટ થશે શેર, જાણો કેવી રીતે ચેક કરશો એલોટમેન્ટ સ્ટેટેસ

Aditya Birla Sun Life AMC IPO Allotment Status: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ તાજેતરમાં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લઈને આવી હતી. 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો અને આઈપીઓ 1 ઓક્ટોબરના રોજ બંધ થયો હતો. હવે તમામની નજર આઇપીઓના શેર એલોટમેન્ટ સ્ટેટસ પર છે. આઈપીઓ હેઠળ શેરનું એલોટમેન્ટ 6 ઓક્ટોબરે થવાની સંભાવના છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડનો આઇપીઓ શુક્રવારે છેલ્લા દિવસે 5.25 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. શેરની ફાળવણી બે રીતે ચકાસી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget