શોધખોળ કરો

યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ

1 ઓક્ટોબરે બેંકનો શેર 23 ટકા સુધી ગગડ્યો હતો, જ્યારે 30 સપ્ટેમ્બરે પણ શેરના ભાવમાં 15 ટકા ઘટાડો થયો હતો. હવે બેંકે મુંબઈ સાઇબર ક્રાઇમ સેલમાં શેરના ભાવમાં થયેલા ઘટાડાને લઈ જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

મુંબઈઃ ચાલુ મહિનાની શરૂઆતમાં જ યસ બેંકનો શેર ઊંધા માથે પછડાયો હતો, જેના કારણે રોકાણકારો અને બેંક બંને પરેશાન થઈ ગયા હતા. 1 ઓક્ટોબરે બેંકનો શેર 23 ટકા સુધી ગગડ્યો હતો, જ્યારે 30 સપ્ટેમ્બરે પણ શેરના ભાવમાં 15 ટકા ઘટાડો થયો હતો. હવે બેંકે મુંબઈ સાઇબર ક્રાઇમ સેલમાં શેરના ભાવમાં થયેલા ઘટાડાને લઈ જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કંપનીનું કહેવું છે કે બેંકની સ્થિતિ ડામાડોળ હોવાની ફેલાવવામાં આવેલી અફવાને લઈ શેરમાં ઘટાડો થયો હતો. યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ બેંકે પોલિસને એક્સપર્ટ્સની મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ બનાવીને મામલાની તપાસ કરવાની અરજી કરી છે. અફવા ક્યાંથી ફેલાઇ તેની તપાસ પોલીસ કરે તેમ અમે ઈચ્છીએ છીએ. 1 ઓક્ટોબરે યસ બેંકના શેરનો ભાવ 32 રૂપિયા થઈ ગયો હતો, જે 11 સપ્ટેમ્બરના રોજ 72 રૂપિયા હતો. યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ યસ બેંકે બુધવારે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, બેંકે થોડા દિવસો પહેલા તેની ડિપોઝિટ, લિક્વિડિટીને લઈ ઉડેલી અફવા અંગે ખબર પડી છે. આ અંગે તમે પણ જાણી લો કે 20 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકનો લિક્વિડિટી કવરેજ રેશિયો 125 ટકાથી વધારે હતો. 30 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકની ગ્રોસ એડવાન્સ 2.32 લાખ કરોડ રૂપિયા હતી અને તેમાં મોટો હિસ્સો રિટેલ લોનનો હતો. મેસેજ દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવા બેંકથી છબિ ખરાબ કરવાની કોશિશ છે. અશોક ગેહલોતના ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે’ નિવેદન પર રૂપાણી-વાઘાણીએ શું કહ્યું, જાણો વિગતે મોદી સરકારનો નવો આદેશ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે SPG કમાન્ડો ? જાણો કેમ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Embed widget