Amazon Great Indian Festival Sale: Lingerie પર 70 ટકા સુધીની છૂટ, Maternity wear પર પણ છે આકર્ષક ઓફર
Amazon Festival Sale : આ સેલમાં બ્રાન્ડેડ લિંગરી, સ્લિપવિયર અને મેટરનિટી વિયર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Amazon Great Indian Festival Sale: હાલ અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે. Happiness Upgrade Daysમાં તમામ પ્રોડક્ટ પર જંગી છૂટ, ઓફર આપવામાં આવી રહી છે. આ સેલમાં બ્રાન્ડેડ લિંગરી, સ્લિપવિયર અને મેટરનિટી વિયર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ વસ્તુ ખરીદવા માંગતા હો તો Amazon Great Indian Festival Saleમાં ખૂબ સસ્તા ભાવે બ્રાન્ડેડ કંપનીની આઈટમ મળી રહી છે.
Link For Amazon Great Indian Festival Sale
Lingerie: અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ પર લિંગરી પર 70 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. Clovia, Triumph પર આ છૂટ મળી રહી છે. વિવિધ કલર, સાઇઝમાં ઉપલબ્ધ આ લિંગરી ઘણી મહિલાઓની પ્રથમ પસંદગી છે. ઘણા પુરુષો પણ તેમની પત્નીને આ કંપનીને લિંગરી ગિફ્ટમાં આપતા હોય છે.
Click Here To Buy Lingerie
Sleep & Loungewear: અમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ અંતર્ગત સ્લિપ વીયર પર 40-70% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. વિવિધ કંપનીના કોટન, પ્રિન્ટેડ નાઇટ સુટ, નાઇટી, રિબીન લેસ બેબીડોલ ટેડીસ બોડી સુટ, નાઇટગાઉન પર આ છૂટ આપવામાં રહી છે.
Click Here To Buy Sleep & Loungewear
Maternity wear: અમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 40થી70 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. દરેક મહિલા માટે માતૃત્વની ક્ષણો યાદગાર હોય છે. અમેઝોન સિવાય આટલા સસ્તા મેટરનિટી વિયર ક્યાંય નહીં મળે. તહેવારોની સિઝન દરમિયાન આવેલા અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે એકથી એક ચઢીયાતા મેટરનિટી વિયર મળી રહ્યા છે.
Click Here To Buy Maternity wear
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.