શોધખોળ કરો

મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે

Bima Sakhi Yojana For Women: બીમા સખી યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે. ચાલો તમને કહી બતાવીએ આ યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને તેમાંથી ફાયદો મળશે.

Bima Sakhi Yojana For Women: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અલગ અલગ વર્ગોના લોકો માટે સરકારની અલગ-અલગ યોજનાઓ હોય છે. સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસ કરતી રહે છે. મહિલાઓના હિત માટે પણ સરકારની ઘણી યોજનાઓ હોય છે.

હાલ જ મહિલાઓ માટે સરકાર તરફથી એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે બીમા સખી યોજના. તેના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે. ચાલો તમને કહી બતાવીએ આ યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને તેમાંથી ફાયદો મળશે.

શું છે બીમા સખી યોજના?

આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે.

મળશે આટલા હજાર રૂપિયા

બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે. જે મહિલાઓ પોતાના વીમાનો લક્ષ્યાંક પૂરો કરશે, તેઓને અલગ કમિશન પણ આપવામાં આવશે.

આટલી મહિલાઓને મળશે રોજગાર

સરકાર દ્વારા શરૂ કરાયેલ બીમા સખી યોજનાના પ્રથમ તબક્કામાં 35,000 મહિલાઓને બીમા એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે. પાછળથી 50,000 મહિલાઓને યોજનામાં લાભ આપવામાં આવશે. યોજનામાં નોંધણી માટે મહિલાઓની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જરૂરી છે. સાથે 10મી કક્ષા સુધીનું ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે.

આ પણ વાંચો....

આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશોBhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલાAhmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલGujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા
તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા
Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ  લગાવી આગ
Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ લગાવી આગ
IND vs AUS: એડિલેડમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલ આઉટ,  બુમરાહ-સિરાજની 4-4
IND vs AUS: એડિલેડમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલ આઉટ, બુમરાહ-સિરાજની 4-4
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Embed widget