શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ એપ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન બુક કરાવો LPG સિલિન્ડર, મળશે 500 રૂપિયા સુધીનું કેશબક

આ માટે કંપનીએ પહેલાં એચપી ગેસ અને પછી ઈન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી હતી. આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે.

જો તમે ગેસ સિલિન્ડર બુક (Gas Cylinder Booking) કરાવતા સમયે પૈસા બચાવવા માગો છો તો તમારા માટે એક ખાસ ઓફર આવી છે, જેનાથી તમે ગેસની બુકિંગ પર 500 રૂપિયા બચાવી શકો છો. જણાવી દઈએ કે, Paytmના માધ્યમથી જો તમે Indane કે Bharatનો ગેસ સિલિન્ડર (Gas Cylinder) બુક કરાવો છો તો તમને 500 રૂપિયાનું કેશબેક મળે છે. તો તમને જણાવીએ કે તમે કેવી રીતે Paytmના માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ગયા વર્ષે પેટીએમએ 'Book a Cylinder' સુવિધા લોન્ચ કરી હતી. આ માટે કંપનીએ પહેલાં એચપી ગેસ અને પછી ઈન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી હતી. આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે. પેટીએમ દ્વારા અત્યંત સરળ અને સુવિધાજનક રીતે ગેસ બુકિંગ સુવિધાને કારણે મોટી સંખ્યામાં લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'એલપીજી સિલિન્ડર એ દેશની સૌથી મોટી યુટિલિટી કેટેગરીમાંની એક છે. આમાં બધાં સામાજિક-આર્થિક વર્ગો અને ભૌગોલિક ક્ષેત્રોના લોકો આવે છે. તે ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં આવે છે. સાથે જ આવશ્યક સેવાઓનું ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા માટેનું એક પ્રમુખ ડ્રાઇવ પણ છે. અમે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં 1 કરોડ બુકિંગની સંખ્યાને પાર કરવા તરફ કામ કરી રહ્યા છીએ. આ એપ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન બુક કરાવો LPG સિલિન્ડર, મળશે 500 રૂપિયા સુધીનું કેશબક Paytmથી Gas Cylinderના બુકિંગ માટે ફોલો કરો આ સ્ટેપ્સઃ
  • સૌથી પહેલાં મોબાઈલમાં પેટીએમ એપ ઓપન કરો
  • હોમ સ્ક્રીન પર show more ઓપ્શન પર ક્લિક કરો
  • Recharge and Pay Billsના ઓપ્શનમાં તમને Book a Cylinder પર ક્લિક કરો
  • હવે ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો, જેમ કે ભારત ગેસ (Bharat Gas), ઈન્ડેન ગેસ (Indane Gas) કે પછી HP Gas
  • હવે રજિસ્ટર મોબાઈલ નંબર કે પછી LPG ID નાખો
  • ડિટેલ્સ ભર્યા બાદ Proceed પર ક્લિક કરતાં તમને LGP આઈડી, કન્ઝ્યુમરનું નામ અને એજન્સીનું નામ દેખાશે. અને નીચેની તરફ ગેસ સિલિન્ડરની રકમ આવશે.
500 રૂપિયાના કેશબેક માટેની શરતઃ
  • પહેલી વખત ગેસ સિલિન્ડર બુક કરાવવા પર મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક
  • Paytm Gas Booking Promocodeનો FIRSTLPG પ્રોમોકોડ એન્ટર કરો
  • આ પ્રોમોકોડ દ્વારા 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે
  • જો પ્રોમોકોડ નાખવાનું ભૂલી જશો તો કેશબેક નહીં મળે
  • આ કેશબેક ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી જ વેલિડ છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget