શોધખોળ કરો

BS6 Bajaj Platina 100 ભારતમાં થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

Bajaj Autoએ ભારતમાં BS6 Platina 100 લોન્ચ કરી દીધી છે. આ બાઈક બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે

નવી દિલ્હીઃ  Bajaj Autoએ ભારતમાં BS6 Platina 100 લોન્ચ કરી દીધી છે. આ બાઈક બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં પ્લેટિના 100ની કિક સ્ટાર્ટ કિંમત 47,763  રૂપિયા છે. જ્યારે ઈલેક્ટ્રિક સ્ટાર્ટની કિંમત 55,546 રૂપિયા છે. આ બંને કિંમત એક્સ શો રૂમ દિલ્હી છે. પ્લેટિના 100ના એન્જિનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. Plation 100માં 102ccનું સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 7.7bhpનો પાવર અને 8.34NMનો ટોર્ક આપે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. બજાજ ઓટોએ વોરંટી અને ફ્રી સર્વિસની મુદત 31 જુલાઈ, 2020 સુધી વધારી દીધી છે. જે વાહનની વોરંટી અને ફ્રી સર્વિસનો સમયગાળો 20 માર્ચથી 31 મે, 2020 વચ્ચે ખતમ થતો હોય તેમના માટે વોરંટી વધારવામાં આવી છે. નવી બાઈકમાં ટિંટેડ વિંડસ્ક્રીન અને એલઈડી ડીઆરએલ હેડલેંપ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટની ડિઝાઇન પણ આકર્ષક બનાવવામાં આવી છે.
 BS6 Platina 100નો  મુકાબલો TVS Sports સાથે થશે. જે આ સેગમેન્ટમાં સૌથી સ્પોર્ટી બાઇક છે. ટીવીએસ સ્પોર્ટમાં 99.77 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 5.5KW પાવર અને 7.8NMનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 4 સ્પીડ ગિયર આપવામાં આવ્યા છે. દિલ્હીમાં તેની કિંમત (એક્સ શો રૂમ) 40 હજાર રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget