શોધખોળ કરો

BS6 એન્જિન સાથે TVS Jupiter ક્લાસિક લોન્ચ, જાણો શું છે કિંમત ?

TVSએ BS6 અપડેટ સાથે TVS Jupiter સ્કૂટર લોન્ચ કર્યુ છે. આ સ્કૂટર ઇકોટ્રસ્ટ ફ્યૂલ ઇન્જેક્શન ટેક્નોલોજી પર આધારિત છે.

નવી દિલ્હી: TVSએ BS6 અપડેટ સાથે TVS Jupiter સ્કૂટર લોન્ચ કર્યુ છે. આ સ્કૂટર ઇકોટ્રસ્ટ ફ્યૂલ ઇન્જેક્શન ટેક્નોલોજી પર આધારિત છે. કંપનીનો દાવો છે કે આ BS6 સ્કૂટર જૂના વર્ઝનની સરખામણીએ 15 ટકા વધુ માઇલેજ આપશે. BS6 એન્જિન વાળા TVS Jupiterમાં 110 CCનું 4 સ્ટ્રોક સિંગલ એન્જિન આપવામાં આવ્યું છે. TVS Jupiter સ્કૂટરમાં કંપનીએ 15 ટકા વધુ માઇલેજ આપવાનો દાવો કર્યો છે. આ સ્કૂટરમાં 12 ઇંચના ટ્યુબલેસ ટાયર આપવામાં આવ્યાં છે. ફ્રન્ટમાં 220 એમએમની ડિસ્ક બ્રેક અને 130 એમએમની રિયર ડ્રમ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે. TVS Jupiter Classicની કિંમત અન્ય BS6 સ્કૂટરની તુલનામાં વધુ નથી. તેની દિલ્હીમાં એક્સ શૉરૂમ કિંમત 67,911 રૂપિયા છે. હોન્ડા BS6 માપદંડ વાળુ સ્કૂટર માર્કેટમાં ઉતારી ચુકી છે. હોન્ડા Activa 125માં 125 સીસી BS6 એન્જિન આપવામાં આવ્યું છે. જૂના મોડેલની સરખામણીમાં આ સ્કૂટર 13 ટકા વધુ માઇલેજ આપશે.

ટોપ સ્ટોરી

Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

EPFO નો મોટો નિર્ણય: હવે UPI થી સીધા ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

Embed widget