શોધખોળ કરો

કોરોના સંકટ: ઈન્ડિગોએ કરી 10 ટકા કર્મચારીઓને હટાવવાની જાહેરાત, 2200 લોકોની જશે નોકરી

કોરોનાની મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલી કંપની ઈન્ડિગોએ પોતાના 10 ટકા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હી: કોરોનાની મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલી કંપની ઈન્ડિગોએ પોતાના 10 ટકા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ રોનોજોય દત્તાએ આજે જ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતું કે, કંપની હાલમાં ગંભીર રીતે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. તમામ સંભવિત પરિસ્થિતીઓ પર વિચાર કર્યા બાદ 10 ટકા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે કર્મચારીઓને વિદાય આપશું તેમના માટે અમે ‘6E કેયર પેકેજ’ બનાવ્યું છે, જેથી કર્મચારીઓને મોટી મદદ મળી શકશે. 6E કેયર પેકેજ મુજબ ઈન્ડિગોમાંથી હટાવવામાં આવેલા તમામ કર્મચારીઓને આશરે 15 મહિનાનો પગાર મળશે. આ સિવયા અન્ય સુવિધાઓ પણ મળશે. જે કર્માચારીઓની નોકરી જશે તેમને ઈન્ડિગો નોટિસ પે મુજબ જેટલા મહિનાનો નોટીસ પીરિયડ આપવામાં આવશે, તેટલા મહિના તેમને પૂરો પગાર આપશે. ઈન્ડિગોના સીઈઓએ કહ્યુ હતું કે, આ પહેલો એવો અવસર છે કે, કંપનીએ આવું પગલુ ભરવુ પડ્યું હોય. 31 માર્ચ 2019 સુધી કંપનીના કુલ 23,531 કર્મચારી હતા. કોરોનાના કારણે એવિએશન સેક્ટર સમગ્ર રીતે પ્રભાવિત થયુ છે. દેશમાં લગભગ બે મહિનાથી ઉડાનો પર પ્રતિબંધ છે. જો કે, 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટોને મંજૂરી આપી છે. જો કે, હજૂ પણ તેને પાટા પર આવતા વાર લાગશે. કુલ 262 એયર ક્રાફ્ટ વાળી ઈન્ડિગો એરલાઈન્સમાં કુલ આશરે 22000 કર્મચારી કામ કરે છે. 10 ટકા કર્માચારીઓને હટાવવામાં આવે તો આશરે 2200 કર્મચારીઓની નોકરી જઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget