શોધખોળ કરો

Credit Card Tips: ક્રેડિટ કાર્ડનો આ રીતે કરશો ઉપયોગ તો ફાયદામાં રહેશો, જાણો સમગ્ર વિગત

Credit Card Tips: તમે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘણા પૈસા બચાવી શકો છો.

Credit Card  benefits: બદલાતા સમયની સાથે બેંકિંગ સેવાઓ (Banking services)માં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આજકાલ લોકો બેંકોની લાઈનોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન માધ્યમથી નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સેવાઓ લેવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આજકાલ ક્રેડિટ કાર્ડ(Credit Credit)નું  ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો પાસે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓ વિશે સાચી માહિતી હોતી નથી. જેના કારણે તેઓ તેનો યોગ્ય લાભ ઉઠાવી શકતા નથી.

નોંધનીય છે કે તમે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘણા પૈસા બચાવી શકો છો. તમે Cashback, Buy Now, Pay Later જેવી ઘણી સુવિધાઓ મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે-

રીવોર્ડ અથવા કેશબેકનો લાભ 
તમને જણાવી દઈએ કે ઘણા સુપરમાર્કેટ, હોટલ, ઓનલાઈન શોપિંગ વગેરેમાં તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના રિવોર્ડ મેળવી શકો છો. તમારે આ કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સનું ધ્યાન રાખવું પડશે. ઘણી વખત તમને ઘણી સુપરમાર્કેટમાં ક્રેડિટ દ્વારા ખરીદી કરવા પર 5 ટકા સુધીના કેશબેકનો લાભ મળે છે. આ સાથે જ  તમને મૂવી ટિકિટ પર કેશબેકની સુવિધા પણ મળે છે.

અત્યારે ખરીદી કરો, ચુકવણી બાદમાં કરો 
નોંધનીય છે કે જો તમારે ક્રેડિટ કાર્ડ પર વધુ વ્યાજ ચૂકવવું પડતું હોય, તો તમે તેની બીજી વિશેષતાનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર બાય નાઉ, પે લેટર એટલે કે અત્યારે ખરીદી કરો, ચુકવણી બાદમાં કરો એ છે. આમાં, ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે પછીથી ખૂબ જ ઓછા વ્યાજ દરે બિલની ચુકવણી કરી શકો છો. આ સાથે તમને આ ફીચરથી કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ પણ મળે છે.

મર્ચન્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ
બીજી બાજુ તમને ઘણી પ્રકારની વેબસાઇટ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર મર્ચન્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ (Merchant Special Discount) મળે છે. આ ડિસ્કાઉન્ટ 5 થી 20 ટકા સુધીની હોઈ શકે છે. આમાં ખરીદી કરતા પહેલા, તમારે ચોક્કસપણે તપાસવું જોઈએ કે તમને કેટલું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Embed widget