શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા અપનાવો આ Tips, અસલી-નકલી સોનાની ગણતરીની મિનિટોમાં જ પડી જશે ખબર

Gold Tips: ધનતેરસ પર જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અસલી અને નકલી સોના વચ્ચેનો તફાવત સારી રીતે ઓળખો

Gold Purity Checking Tips: ભારતમાં પ્રાચીન સમયથી લોકો સોનામાં રોકાણને શ્રેષ્ઠ માને છે. લોકો હંમેશા તેમની જરૂરિયાત મુજબ સોનું ખરીદતા રહે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે ઘરેણાં ખરીદવાનું સૌથી વધુ પસંદ કરે છે. આજકાલ માર્કેટમાં એવી આર્ટિફિશિયલ જ્વેલરી આવી ગઈ છે કે ઘણી વખત સોનું અસલી છે નકલી તેની ખબર નથી પડતી. ઘણી વખત લોકો બજારમાં જાય છે અને કોઈપણ નાની જ્વેલરીની દુકાનમાં સોનું ખરીદે છે. બાદમાં, જો તે નકલી હોવાનું બહાર આવે તો તેઓને મોટું નુકસાન થાય છે.

આવી સ્થિતિમાં, જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અસલી અને નકલી સોના વચ્ચેનો તફાવત સારી રીતે ઓળખો. આ તમને પાછળથી બનાવટી અથવા છેતરપિંડીનો શિકાર થવાથી બચાવશે. તો ચાલો તમને જણાવીએ કે વાસ્તવિક અને નકલી સોનું કેવી રીતે ઓળખવું.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો

જ્યારે પણ તમે બજારમાં સોનું ખરીદવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે દાગીના પર હંમેશા હોલમાર્કનું નિશાન હોવું જોઈએ. તે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સર્ટિફિકેશન બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શુદ્ધ સોનાને આ ચિહ્ન આપવામાં આવે છે. કેટલીકવાર સ્થાનિક જ્વેલર્સ હોલમાર્ક વિના ઘરેણાં વેચે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક સોનું વેચતી જ્વેલરી શોપમાંથી જ સોનું ખરીદવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે કેટલાક સરળ ઉપાયોથી પણ સોનાને ઓળખી શકો છો.

અસલી સોનાને પાણીથી ઓળખો

પાણીની મદદથી સાચા અને નકલી સોનાને સરળતાથી ઓળખી શકો છો. જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે અસલી સોનું તરત જ ડૂબી જાય છે. જ્યારે નકલી સોનું પાણીની સપાટી પર તરે છે. આવી સ્થિતિમાં, તમે એક ગ્લાસ પાણીની મદદથી પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. જો સોનું પાણીની સપાટીથી નીચે ન જાય તો તે નકલી છે.

ચુંબક દ્વારા ઓળખો

તમે ચુંબક દ્વારા પણ સોનાને ઓળખી શકો છો. ચુંબક અસલી સોનાને વળગી રહેતું નથી. પરંતુ, તે નકલી સોના પર ચોંટી શકે છે. આવી સ્થિતિમાં સોનોમાં ચુંબકીય ધાતુ મિક્સ થઈ ગઈ છે. આ નકલી સોનું છે.

વિનેગર દ્વારા કરો ચેક

લગભગ દરેક ઘરમાં વિનેગર હોય છે. તેની મદદથી તમે અસલી અને નકલી સોનું પણ ઓળખી શકો છો. તમે સોના પર વિનેગરના થોડા ટીપાં નાખો. પછી તપાસો કે વિનેગર રંગ બદલી રહ્યો છે કે નહીં. જો વિનેગર રંગ બદલતો હોય તો સોનું નકલી છે.

આ પણ વાંચોઃ

Diwali 2022 Muhurat Trading Time: દિવાળીના દિવસે આ એક કલાક રોકાણકારો માટે છે ખાસ, જાણો શું છે મુહૂર્ત ટ્રેડિંગ અને શુભ સમય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget