શોધખોળ કરો

Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ

Jan Dhan Account: જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે

Jan Dhan Account: જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ સોમવારે બેન્કોને કહ્યું હતું કે તેઓ એવા જન ધન એકાઉન્ટ્સ માટે નવેસરથી KYC (તમારા ગ્રાહકને જાણો) પ્રક્રિયા અપનાવો જેને અપડેટ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. ઓગસ્ટ, 2014થી ડિસેમ્બર, 2014 વચ્ચે લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા. હવે આ એકાઉન્ટ્સને 10 વર્ષ પછી KYC કરાવવા પડશે. નાગરાજુએ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાધારકો માટે નવી KYC પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

જન ધન યોજના બેન્ક એકાઉન્ટ્સ અંગેની બેઠકમાં શું થયું?

બેઠક દરમિયાન નાગરાજુએ ફરીથી કેવાયસી કરવા માટે ATM, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો જેવા તમામ માધ્યમોમાં તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે બેન્કોએ પણ અન્ય સમકક્ષ બેન્કો મારફતે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.                                                     

નાગરાજુએ બેન્કોને વિનંતી કરી કે તે પ્રધાનમંત્રી જન ધન યોજનાના લોન્ચ સમયે જે ઉત્સાહ સાથે કામ કર્યું હતું તે જ ઉત્સાહથી કામ કરે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ફરીથી KYC કવાયત પૂર્ણ કરે. તેમણે બેન્કોને KYCનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી હોય ત્યાં વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.                                                                    

Aadhar Card Update After Marriage: લગ્ન બાદ આધાર કાર્ડમાં સરનેમ અને એડ્રેસ કેવી રીતે બદલશો ? આ રહી પ્રોસેસ  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget