શોધખોળ કરો

Convert SBI Jan Dhan To Saving: શું તમે તમારા જનધન ખાતાને બચત ખાતામાં ફેરવવા માંગો છો ? આ રહી પૂરી પ્રક્રિયા

Convert SBI Jan Dhan To Saving: જો તમે તમારા જન ધન બેંક એકાઉન્ટને બચત ખાતામાં ફેરવવા માંગતો હો તો બિલકુલ સરળ છે.

Convert SBI Jan Dhan To Saving: દેશમાં બેંકિંગ સેવાઓની પહોંચ વધારવા અને લોકોને સહાય અને વીમો આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજનાથી, ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ જન ધન બેંક ખાતા ખોલાવ્યા છે. આ ખાતામાં માત્ર બેંકિંગ સંબંધિત પસંદગીની સેવાઓ ઉપલબ્ધ છે.

સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓ અને સબસિડીનો લાભ પણ આના દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે, બેંકો દ્વારા આપવામાં આવતી આવી ઘણી સુવિધાઓ છે, જે જનધન ખાતા ધારકોને ઉપલબ્ધ નથી. આ સુવિધાઓ ઘણીવાર બચત/સામાન્ય ખાતાના ખાતાધારકોને ઉપલબ્ધ હોય છે. જો તમારી પાસે જન ધન ખાતું છે અને તમે તેને તમારા બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો, તો આ પ્રક્રિયા એકદમ સરળ છે.

બેંક શાખામાં જવું પડશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે. અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારું જન ધન એકાઉન્ટ SBI બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે બેંકની શાખામાં જવું પડશે. તે પછી તમારે જન ધન ખાતાને બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ત્યાં અરજી કરવી પડશે.

આ સાથે, તમારે બેંકમાં KYC માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. જરૂરી દસ્તાવેજો પૈકી, તમારે તમારું ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ અને પાન કાર્ડ આપવાનું રહેશે. આ પછી તમારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

જો વેરિફિકેશન સાચું જણાશે તો તમારું જન ધન એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પછી, તમે બેંક દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓનો લાભ લઈ શકો છો, જે સામાન્ય બચત ખાતાના ખાતાધારકો માટે ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget