શોધખોળ કરો

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું થયું સરળ, RTOમાં નહી જવું પડે

શું તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું વિચારી રહ્યા છો અને ચિંતિત છો? તો આજે અમે તમને કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ

શું તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું વિચારી રહ્યા છો અને ચિંતિત છો? તો આજે અમે તમને કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ. તેમના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે તેની મદદથી તમે RTOમાં ગયા વગર લાયસન્સ મેળવી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા પહેલા તમારે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ પાસ કર્યા પછી જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ કારણે તમારે તેના વિશે પણ જાણવું જોઈએ.

લર્નિંગ લાયસન્સ કેવી રીતે મેળવવું

લર્નિંગ લાયસન્સ મેળવવું એકદમ સરળ છે. કારણ કે આમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અને તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે.

ટેસ્ટ શું છે?

આ ટેસ્ટમાં તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પૂછવામાં આવે છે. જેમ કે તમને ટ્રાફિકના સામાન્ય નિયમો વિશે પૂછવામાં આવશે. તેમજ ટ્રાફિક સિગ્નલની માહિતી પૂછવામાં આવે છે.

તમે લર્નિંગ લાયસન્સ કેમ મળે છે?

તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તૈયાર કરવા માટે લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ સમય દરમિયાન તમે ડ્રાઇવિંગ શીખી શકો છો અને તમારે ટ્રાફિક ચલણનો સામનો કરવો પડશે નહીં. પરંતુ તમારે કાર પર 'L' લખવું પડશે અને તે પછી તમે કાર ચલાવી શકશો.

અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે માત્ર RTO સેન્ટરમાં જ ટેસ્ટ આપવો પડતો હતો, પરંતુ નવા નિયમ બાદ આવું નહીં થાય. 1 જૂન, 2024 થી ભારતના નાગરિકો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓની મુલાકાત લઈને પણ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકે છે.

પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલ માટે નવા નિયમો

1.ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. 4-વ્હીલર ટ્રેનિંગ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે.

2.આ ડ્રાઇવિંગ સ્કૂલોમાં ટેસ્ટિંગ માટે તમામ જરૂરી માપદંડો અપનાવવા જોઈએ.

  1. ટ્રેનર્સ વિશે વાત કરીએ તો તેમની પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ.

4.લાઇટ મોટર વ્હીકલ (LMV) ને 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમની જરૂર પડે છે. જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલ તાલીમ હોવી જોઈએ.

  1. હેવી મોટર વ્હીકલ (HMV) 6 અઠવાડિયામાં 38 કલાકની તાલીમ હોવી જરૂરી છે, જેમાંથી 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમ ફરજિયાત છે.

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget