શોધખોળ કરો

શેરબજાર માટે માર્ચ મહિનો અપશુકનિયાળ, આજે પણ 2400 પોઈન્ટનો બોલ્યો કડાકો

નિફ્ટીમાં પણ 700 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. ડોલર સામે રૂપિયો પણ 76ના સ્તરને પાર કરી ગયો છે.

નવી દિલ્હીઃ કોરોનાના કહેરની અસર શેરબજાર પર હજુ પણ જોવા મળી રહી છે. નવા કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત મોટા કડાકા સાથે થઈ છે. આજે શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 2466 અંકના કડાકા સાથે ખૂલ્યો હતો. નિફ્ટીમાં પણ 700 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. ડોલર સામે રૂપિયો પણ 76ના સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટી 8000ના સ્તર પર આવી ગઈ છે. બેંકિંગ શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસને અંકુશમાં રાકવા સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે અમલી બનાવવામાં આવેલા વિવિધ નિયંત્રણોના કારણે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. મોલ, માર્કેટ બંધ કરાતા દેશભરમાં રિટેલર્સને પણ ફટકો પહોંચ્યો છે. એક સપ્તાહથી ઉદભવેલી પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે ભારતીય વેપાર ધંધાને 60 કરોડ ડોલરથી વધુ નુકસાન થયાનો અંદાજ છે. સેન્સેક્સમાં બોલેલા સૌથી મોટા કડાકા તારીખ                       કડાકો 12  માર્ચ, 2020        2919 16 માર્ચ, 2020         2713 9 માર્ચ, 2020           1942 18 માર્ચ, 2020         1709 24 ઓગસ્ટ, 2015     1624 28 ફેબ્રુઆરી, 2020   1448 21 જાન્યુ., 2008       1408 24 ઓક્ટો., 2008     1070 2 ફેબ્રુઆરી, 2020     987 17 માર્ચ, 2008         951 3 માર્ચ, 2008           900 17 માર્ચ, 2020         810.98 કોરોનાને લઈ ભારતમાં કેવી છે સ્થિતિ મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 390ને પાર કરી ગઈ છે અને 7 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી સરકાર અનેક પગલા ભરી રહી છે.  આ ઉપરાંત 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી

IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?

Embed widget