શોધખોળ કરો

e-filing ITR: એક ક્લિકમાં ચેક કરી શકશો ઇન્કમ ટેક્સની નોટિસ, પોર્ટલ પર આવી નવી સુવિધા

e-filing ITR: રિટર્ન ફાઇલિંગના આ નવા સત્રમાં આવકવેરા વિભાગે વધુ એક નવા ફીચરની શરૂઆત કરી હતી

e-filing ITR: ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને મદદ કરવા માટે નવા નવા ફીચર રજૂ કરતો રહે છે. રિટર્ન ફાઇલિંગના આ નવા સત્રમાં આવકવેરા વિભાગે વધુ એક નવા ફીચરની શરૂઆત કરી હતી. આ ફીચર કરદાતાઓને વિભાગ તરફથી મળેલી નોટિસને એક જ ક્લિકમાં ટ્રેક કરવા સક્ષમ બનાવશે.

અહીં પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ થશે

આવકવેરા વિભાગનું આ નવું ફીચર ઈ-પ્રોસિડિંગ્સ સેક્શનમાં (e-Proceedings)  ઉમેરવામાં આવ્યું છે. આ નવા ટેબ પર ક્લિક કરીને યુઝર્સ એક જ જગ્યાએ તમામ પેન્ડિંગ ટેક્સ પ્રોસીડિંગને ટ્રેક કરી શકશે. આવકવેરા વિભાગ તરફથી કરદાતાને મળેલા તમામ પત્રો અને નોટિસ આ સિંગલ ટેબમાં ઉપલબ્ધ હશે. તેમને સર્ચ કરવા માટે સર્ચ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

આ માહિતી FAQ માં આપવામાં આવી છે

આવકવેરા વિભાગે FAQમાં પણ આ નવા ફીચર અંગે જાણકારી આપી છે. વિભાગે FAQ માં આ વિશે જણાવ્યું છે કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઈ-પ્રોસિડિંગ ટેબ આવકવેરા વિભાગ તરફથી આપવામાં આવેલી તમામ નોટિસ,ઇન્ટિમેશન અને લેટર પર ઈલેક્ટ્રોનિકલી રિસ્પોન્ડ કરવાનો એક સરળ રસ્તો છે.

આવકવેરા પોર્ટલના આ નવા ટેબમાં જે કોમ્યુનિકેશન્સની જાણકારી મળશે તે આ પ્રકારે છે

સેક્શન 139(9) હેઠળ ડિફેક્ટિવ નોટિસ

સેક્શન 245 હેઠળની માહિતી – ડિમાન્ડના અગેન્સ્ટ એડજસ્ટમેન્ટ

કલમ 143(1)(a) હેઠળ પ્રથમદર્શી એડજસ્ટમેન્ટ

કલમ 154 હેઠળ સુઓ-મોટો કરેક્શન

અસેન્સિંગ ઓફિસર અથવા અન્ય કોઈપણ આવકવેરા સત્તાધિકારી દ્વારા જાહેર કરાયેલ નોટિસ

સ્પષ્ટીકરણ માટે માંગવામાં આવનારા કમ્યુનિકેશન

વધુમાં નોંધાયેલ યુઝર્સ ઉપર સૂચિબદ્ધ કોઈપણ નોટિસ/માહિતી/પત્રનો જવાબ આપવા માટે અધિકૃત પ્રતિનિધિને ઉમેરી અથવા દૂર કરી શકે છે.

ટેક્સ વિભાગને આ આશા છે

આવકવેરા વિભાગનું કહેવું છે કે પોર્ટલ પર દાખલ કરવામાં આવેલા આ નવા ફીચરથી કરદાતા પરના કમ્પલાયન્સનો બોજ ઘટાડશે. તેમને દરેક કામ માટે ઈન્કમટેક્સ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, કરદાતાઓ માટે આવકવેરા નોટિસ સહિત વિભાગ દ્વારા મોકલવામાં આવતી અન્ય વિવિધ સંદેશાવ્યવહાર પર નજર રાખવાનું અનુકૂળ રહેશે.                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget