શોધખોળ કરો

EPFO: કર્મચારીઓને જલદી મળી શકે છે સારા સમાચાર, જાણો શું છે સરકારની યોજના?

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) આવતા મહિને માર્ચમાં યોજાનારી બેઠકમાં 2021-22 માટે PF થાપણો પરના વ્યાજ દરો અંગે નિર્ણય લઈ શકે છે

નવી દિલ્હી:  વધતી જતી મોંઘવારીને જોતા સરકાર નોકરીયાતોને રાહત આપવા માટે પીએફ પરના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) આવતા મહિને માર્ચમાં યોજાનારી બેઠકમાં 2021-22 માટે PF થાપણો પરના વ્યાજ દરો અંગે નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં 2021-22 માટે પીએફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે EPFOની CBTની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં યોજાશે. તેમાં 2021-22 માટે વ્યાજ દરો નક્કી કરવાના પ્રસ્તાવ આપવામાં આવશે. EPFO 2021-22 તેમજ 2020-21 માટે વ્યાજ દર 8.5 ટકા જાળવી રાખશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા CBT વડા યાદવે કહ્યું કે આગામી નાણાકીય વર્ષ માટે કમાણીના અંદાજના આધારે નિર્ણય લેવામાં આવશે.

CBT એ માર્ચ 2021 માં 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. ઓક્ટોબર 2021માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેને મંજૂરી આપી હતી. જે બાદ EPFOએ તેની ફિલ્ડ ઓફિસોને 2020-21 માટે સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

CBT દ્વારા વ્યાજ દર પર નિર્ણય લીધા પછી તેને નાણાં મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂરી બાદ વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. માર્ચ 2020 માં EPFOએ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરના વ્યાજ દરને 8.5 ટકાના સાત વર્ષના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો.

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...

Unique Health ID: આરોગ્ય સેતુ એપની મદદથી જનરેટ કરો ‘યૂનિક હેલ્થ ID નંબર’, આ રીતે જોઈ શકશો તમારો હેલ્થ રેકોર્ડ

Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ

Jobs: આ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન, સિનિયર આસિસ્ટન્ટ સહિત અનેક પદો પર નીકળી ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget