શોધખોળ કરો

મંદીની કાગારોળ વચ્ચે Amazonએ એક જ દિવસમાં વેચ્યા 750 કરોડ રૂપિયાના સ્મારટફોન્સ, Flipkartનું વેચાણ ડબલ

એમેઝોનનો આ સૌથી મોટો ઉદઘાટન દિવસ બની ગયો છે. તેમણે કહ્યું કે અમારા 91% ગ્રાહકો ટાયર 2 અને ટાયર 3 શહેરોના છે.

નવી દિલ્હીઃ મંદીની વાતો વચ્ચે ઈ કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટે જાહેર કરેલ તહેવારના સેલમાં સ્માર્ટફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. એમેઝોનનો દાવો છે કે તેણે શનિવારે સેલની શરૂઆત કરી તેના માત્ર 36 કલાકમાં જ 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચી માર્યા છે. તેવી જ રીતે ફ્લિપકાર્ટે કહ્યું કે, તેનું આ વર્ષે વિતેલા વર્ષની તુલનામાં બે ગણા સ્માર્ટફોન વેચાયા છે. જો કે, બંને કંપનીઓએ વેચાણની કુલ માહિતી આપી નથી. એમેઝોન ગ્લોબલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ભારતના વડા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, એમેઝોનનો આ સૌથી મોટો ઉદઘાટન દિવસ બની ગયો છે. તેમણે કહ્યું કે અમારા 91% ગ્રાહકો ટાયર 2 અને ટાયર 3 શહેરોના છે. આ લોકો સામાન્ય રીતે ફેશન અને સ્માર્ટફોન કેટેગરી માટે આવે છે. તેમણે કહ્યું કે ગ્રાહકોએ વનપ્લસ, સેમસંગ અને એપલ જેવા પ્રીમિયમ બ્રાન્ડના મોબાઇલ ફોન ખરીદ્યા. એ જ રીતે પ્રથમ 36 કલાકમાં મોટી વસ્તુઓ અને ટીવીના વેચાણમાં દસ ગણો વધારો થયો. કંપનીએ કહ્યું કે અમારા નવા હિન્દી ઇન્ટરફેસમાં પણ લોકોની સારી સંખ્યા જોવા મળી. અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે બાકીના દિવસોની તુલનામાં ગ્રેટ ઇન્ડિયન સેલમાં ફેશન કેટેગરીમાં 5 ગણો, બ્યુટીમાં 7 ગણો અને ગ્રોસીરીઝમાં 3.5 ગણોનો વધારો થયો છે. બીજી તરફ ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે અમારી કંપની માટે કડક ટાર્ગેટ નક્કી કર્યા છે અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ આ તહેવારની મોસમનું સૌથી મોટું વેચાણ સાબિત થશે. મળતી માહિતી મુજબ ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલના પહેલા દિવસે ફેશન, બ્યુટી, પ્રાઇવેટ લેબલ અને ફર્નિચરના વેચાણમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget