શોધખોળ કરો

ફોર્ડ એસ્પાયરનું સીએનજી વર્ઝન થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ ફોર્ડે એસ્પાયર કોમ્પેક્ટ સેડાનનું સીએનજી વર્ઝન બજારમાં ઉતાર્યું છે. ફોર્ડનું આ મોડલ ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં તૈયાર થયું છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 6.27 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. એસ્પાયરનું સીએનજી વર્ઝન માત્ર બેસ વેરિયન્ટ એમ્બિએન્ટ અને ટ્રેન્ડ પ્લસ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ હશે. ફોર્ડ એસ્પાયરનું સીએનજી વર્ઝન થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ સીએનજી કીટને 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે ફિટ કરવામાં આવી છે. જે 95 bhp પાવર અને 120 Nm પિક ટોર્ક જનરેટ કરે છે. આમાં એક ફર્સ્ટ ઇન સેગમેન્ટ ટાઇપ સિલિન્ડર આપવામાં આવ્યું છે, જે કાર્ગો સ્પેસ માટે સારું છે. ફોર્ડ એસ્પાયરનું સીએનજી વર્ઝન થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ ફોર્ડ એસ્પાયરને ગયા વર્ષે ઓક્ટોબરમાં ફેસલિફ્ટ આપવામાં આવ્યું હતું. હાલ આ કાર પેટ્રોલ અને ડિઝલ બન્ને વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. CNG Aspireમાં બે વર્ષ અથવા એક લાખ કિલોમીટરની વોરન્ટી મળશે. સાથે જ દર બે વર્ષ અથવા 20 હજાર કિલોમીટરે એકવાર સીએનજી કીટ સર્વિસ કરાવવાની રહેશે. ફોર્ડ એસ્પાયરનું સીએનજી વર્ઝન થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ કંપનીનો દાવો છે કે Aspire CNG તેના સેગમેન્ટની એકમાત્ર CNG પાવર્ડ કોમ્પેક્ટ સેડાન છે, જેમાં સ્ટાન્ડર્ડ રીતે બે ફ્રન્ટ એરબેગ છે. સાથે જ આમાં ઇન-બિલ્ટ સેટેલાઇટ નેવિગેશન, બ્લુટૂથ કનેક્ટિવિટી અને 7 ઇંચ ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિમોટ સેન્ટ્રલ લોકિંગ, ઓટોમેટિક એર-કન્ડીશનર અને પાવર વિન્ડોનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget