શોધખોળ કરો

Gautam Adani: ગૌતમ અદાણીએ માર્યો લાંબો કૂદકો, છતાં તે ટોચના 10 અમીરોથી ઘણા દૂર છે

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 11માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં $170 મિલિયનનો વધારો થયો અને $83.6 બિલિયન સુધી પહોંચી ગયો.

Gautam Adani Networth: હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા નંબરથી 35માં નંબરે આવી ગયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણીની સંપત્તિમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીએ સારી છલાંગ લગાવી છે.

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાક દરમિયાન $1.4 બિલિયનની સંપત્તિ એકત્ર કરી છે. 35મા નંબરેથી, ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. જો અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ આ રીતે વધતો રહેશે તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોચના 10 અમીરોની નજીક પહોંચી શકે છે.

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી કયા નંબર પર છે

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ અનુસાર, વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $211.1 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે અને બીજા નંબરે ઇલોન મસ્ક છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 25મા નંબરે છે. જોકે તેઓ હજુ પણ ટોપ-10થી દૂર છે. તેમની કુલ સંપત્તિ $46.3 બિલિયન સુધી પહોંચી ગઈ છે.

મુકેશ અંબાણી કયા સ્થાન પર છે

દરમિયાન, દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) આ યાદીમાં 11માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં $170 મિલિયનનો વધારો થયો અને $83.6 બિલિયન સુધી પહોંચી ગયો. આ વર્ષે તેમની નેટવર્થમાં $3.51 બિલિયનનો ઘટાડો થયો છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 187 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. એલોન મસ્ક બીજા, જેફ બેઝોસ ત્રીજા, બિલ ગેટ્સ ચોથા, વોરેન બફે છઠ્ઠા, સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, કાર્લોસ સ્લિમ અને સર્ગેઈ બ્રિન દસમા ક્રમે છે.

અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી હતી

છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. રોકાણકારો અદાણી ગ્રૂપમાં વિશ્વાસ જમાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની ઘણી કંપનીઓએ અપર સર્કિટ લગાવી છે. જોકે, અદાણી એન્ટરપ્રાઇઝિસ ગુરુવારે 4.49 ટકા ઘટીને રૂ. 1,948 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહી છે. બીજી તરફ ગ્રૂપની 6 કંપનીઓના શેરમાં ઉપલી સર્કિટ લાગી છે.

આ પણ વાંચોઃ

વિશ્વભરના 60 ટકા કર્મચારીઓ પોતાની નોકરીને લઈને તણાવમાં રહે છે, 57% લોકો આગામી 12 મહિનામાં નોકરી છોડી દેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget