શોધખોળ કરો

Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમા તેજી તો ભારતમાં ભાવ ગગડ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. કોમેક્સ પર સોનાનો વાયદો ઔંસ દીઠ $1,890.70 પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં 0.31 ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે.

Gold Silver Price Today: છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા વધારા બાદ ગઈકાલે તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારની વાત કરીએ તો આજે પણ વાયદા બજારમાં સોના અને ચાંદી બંને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આ ઘટાડા પછી પણ 24 કેરેટ સોનું હજુ પણ 57,000 પ્રતિ 10 ગ્રામની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ સોનું રૂ.57,220 પર ખુલ્યું હતું. આ પછી, તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો અને સવારે 10:30 વાગ્યા સુધી તે 57,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈ કાલે સોનું 57,215 પર બંધ હતું.

ચાંદીનો ભાવ શું છે?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં આજે ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. આજે ચાંદી રૂ.67,619 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. સવારે 10:30 વાગ્યા સુધી ચાંદી 57,170 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. આવી સ્થિતિમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારાની અસર દેખાતી નથી.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. કોમેક્સ પર સોનાનો વાયદો ઔંસ દીઠ $1,890.70 પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં 0.31 ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો તે 1.10 ટકાના ઉછાળા સાથે યથાવત છે. આજે કોમેક્સ પર ચાંદીના વાયદામાં 22.42 ડોલર પ્રતિ ઔંસનો દર જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જો આપણે IBJA વિશે વાત કરીએ, તો 24 કેરેટ સોનાનો દર 57,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 995 શુદ્ધતાનું સોનું 57,308 પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો ગઈ કાલે તે 67,516 રૂપિયા પ્રતિ કિલો હતો.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

ABP Premium

વિડિઓઝ

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામનેHun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!

ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?

Embed widget