હોમસમાચારબિઝનેસસોના ચાંદીની કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો શું છે આજના રેટ?
સોના ચાંદીની કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો શું છે આજના રેટ?
શુક્રવારે એમસીએક્સમાં ગોલ્ડની કિંમત0.15 ટકા એટલે કે 76 રૂપિયા ઘટીને 49,145 પહોંચી છે. તો ચાંદીની કિંમત 0.75 ટકા ઘટીને 502 રૂપિયા ઘટીને 66.181 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઇ છે.