Gold price, 25 June 2021: જાણો દેશના અલગ અલગ શહેરમાં આજે સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ?
વૈશ્વિક બજારમાં સોનામાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
![Gold price, 25 June 2021: જાણો દેશના અલગ અલગ શહેરમાં આજે સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ? gold price 25 june 2021 check revised gold price in your city Gold price, 25 June 2021: જાણો દેશના અલગ અલગ શહેરમાં આજે સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/18/2c76110e511ab7fef75fb479b372b4ba_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gold rates today on 25 June 2021: દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 46150 છે, જયારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 50250 છે. ચેન્નઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 44400 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ કેરેટ સોનાનો ભાવ 48440 રૂપિયા છે.
કોલકાતામાં સોનાનો ભાવ કોઈપણ ફેરફાર વગર 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 49210 રૂપિયા છે. મહાનગર મુંબઈમાં સોનાના ભાવની વાત કરીએ તો ત્યાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 46190 રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 49190 રૂપિયા છે.
જાણો ગઈકાલે કેટલી હતી કિંમત
દિલ્હી ગોલ્ડ માર્કેટમાં ગુરુવારો સોનું 93 રૂપિયા ઘટીને 46283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતુ. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાના દિવસે સોનું 46376 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. જોકે, ચાંદીની કિંમત 99 રૂપિયાની તેજી સાતે 66789 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી હતી. વિતેલા દિવસે બંધ ભાવ 66690 રૂપિયા હતો.
વૈશ્વિક બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનું 2.49 ડોલરની તેજી સાથે 1774.84 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.13 ડોલરની તેજી સાથે 26.07 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
અમદાવાદમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46490, 24ct Gold : Rs. 48440, Silver Price : Rs. 67700
બેંગલુરુમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 43990, 24ct Gold : Rs. 47990, Silver Price : Rs. 67700
ભુવનેશ્વરમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 43990, 24ct Gold : Rs. 47990, Silver Price : Rs. 73300
ચંદીગઢમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46140, 24ct Gold : Rs. 50240, Silver Price : Rs. 67700
ચેન્નઈમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44390, 24ct Gold : Rs. 48430, Silver Price : Rs. 73300
કોયમ્બટૂરમાં આજે આ રેટ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44390, 24ct Gold : Rs. 48430, Silver Price : Rs. 73300
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)