શોધખોળ કરો

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજે તમારા શહેરમાં સોનાનો કેટલા છે ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભારતમાં સોનાની કિંમતમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભારતીય ગોલ્ડ માર્કેટમાં સોના-ચાંદીની કિંમતમાં વિતેલા એક સપ્તાહથી ઉછાળો હતો પરતું આ સપ્તાહના પ્રથમ દિવસે જ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 48076 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.4 ટકા એટલે કે 274 રૂપિયાના ઘટાડા સાથે 68045 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. નોંધનીય છે કે, વિતેલા સેશનમાં સોનાની કિંમતમાં 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો.

ભારતના મુખ્ય શહેરોમાં આજે સોનાની આટલી છે કિંમત

  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24-કેરેટ સોનાનો ભાવ 48,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 51,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ  48,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદ્રાબાદામાં 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ  49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • કેરળમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 44,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • લખનઉમાં  22 કેરેટ સોનાનો ભાવ 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 51,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વૈશ્વિક બજારમાં સોનું સપાટ

બીજી બાજુ આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ આજે સપાટ રહ્યો છે. શુક્રવારે અંદાજે 1 ટકાનો ઘટાડો નોંધાયા બાદ આજે હાજરમાં સોનું 1813.33 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યું. જ્યારે ચાંદી 0.6 ટકા ઘટીને 25.50 ડોલર પ્રતિ ઔંસ પર રહી. બીજી બાજુ રૂપિયાની સામે ડોલર મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ

AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

Alzheimer: ભુલવાની આ બિમારી લઈ શકે છે તમારો જીવ, વૃદ્ધાવસ્થામાં આપે છે સૌથી વધુ તકલીફ

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

Embed widget