શોધખોળ કરો

સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત

અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળ્યો.

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી સ્થિતિને પગલે વિદેશી બજારો તેમ જ ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂપિયા 680 વધી 41,970 પહોંચી ગયો છે. ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂપિયા 49,500 થઈ ગઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી હતી. આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂપિયા 1,620 અને ચાંદીમાં રૂપિયા 1,850 વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 પર પહોંચ્યા છે, જે 1મી એપ્રિલ, 2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂપિયા 49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 680 વધી રપિયા 41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિક સ્તરે રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત આર્થિક મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવો 90,000 સપાટી કુદાવી દીધી છે. પાકિસ્તાના કરાચીમાં એક તોલા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 90,800 થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget