શોધખોળ કરો

Gold Silver Price Today: સોનું સસ્તું થયું તો ચાંદી થઈ મોંઘી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું સસ્તું થયું છે અને તેમાં રૂ. 228નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Price Update: આજે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે અને ફ્યુચર્સ માર્કેટ (MCX) માં તેમના ભાવ અસ્થિર જોવા મળ્યા છે. આજે જ્યાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીમાં સામાન્ય વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

MCX પર સોનાનો દર

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું સસ્તું થયું છે અને તેમાં રૂ. 228નો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું જૂન વાયદો 0.45 ટકા ઘટીને રૂ. 50,580 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીમાં આજે વધારો થયો છે

આજે બ્રાઈટ મેટલ ચાંદીમાં કારોબાર જોવા મળી રહ્યો છે અને તે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહી છે. ચાંદી આજે રૂ. 238 અથવા 0.38 ટકાના ઉછાળા સાથે રૂ. 62,720 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. આ ચાંદીના ભાવ મે વાયદા માટે છે.

દિલ્હીમાં આજે કેટલા ભાવે સોનાનો વેપાર થઈ રહ્યો છે?

આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 200 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનું 47,000 અને 24 કેરેટ સોનું 230 રૂપિયા ઘટીને 51,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

જાણો કે સોનું સાચું છે કે નકલી

આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂAmbalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Embed widget