શોધખોળ કરો

Gold Silver Price Today: આજે સસ્તા થયા સોના અને ચાંદી, જાણો ભાવ ઘટાડા બાદ આજના લેટેસ્ટ રેટ

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 836 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

Gold And Silver Rate Today 28th April: આજે સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં ઘણા સસ્તા મળી રહ્યા છે. સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓના ભાવ આજે નરમ પડ્યા છે અને બુલિયન માર્કેટમાં નીચી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. જાણો આજે સોના અને ચાંદીના ભાવમાં શું તફાવત છે.

mcx પર સોનું અને ચાંદી સસ્તા

તમે અહીં જાણી શકો છો કે આજે MCX પર સોના અને ચાંદીના ભાવ કેટલા નીચા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે રૂ. 290 અથવા 0.57 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સોનું આજે 50,909 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સોનાનો વેપાર જૂન વાયદા માટે છે.

ચાંદીની ચમક ઝાંખી

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 836 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં 1.3 ટકાના ઘટાડા સાથે 63844 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર થઈ રહ્યો છે. આ ચાંદીનો વેપાર મે વાયદા માટે છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ

દિલ્હીના રિટેલ બુલિયન માર્કેટમાં સોનામાં મોટા ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનું 450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, 24 કેરેટ સોનાની કિંમત ગઈકાલની સરખામણીમાં 490 રૂપિયા ઘટીને 52,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 450 ઘટીને 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. બીજી તરફ, 24 કેરેટ સોનું ગઈકાલે રૂ. 490 ઘટીને રૂ. 52,370 પ્રતિ 10 ગ્રામ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?

Embed widget