શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gold-Silver Rates: સોના-ચાંદીના ભાવ ચાર દિવસમાં પ્રથમ વખત ઘટ્યા, જાણઓ આજના લેટેસ્ટ ભાવ

દિલ્હી માર્કેટમાં બુધવારે હાજરમાં સોનું 47064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બોલાયું હતું. ચાંદીની કિંમત 99 રૂપિયા ઘટીને 68391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ.

વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે ગુરુવારે ઘરેલુ બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ઘરેલુ માર્કેટમાં છેલ્લા ચાર દિવસમાં આ પ્રથમ ઘટાડો છે. ગુરુવારે એમસીએક્સમાં સોનું 0.32 ટકા ઘટીને 47857 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ચાંદીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો અને તે 68275 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 0.2 ટકા ઘટીને 1834 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઉછાળો દિલ્હી માર્કેટમાં બુધવારે હાજરમાં સોનું 47064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બોલાયું હતું. ચાંદીની કિંમત 99 રૂપિયા ઘટીને 68391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. સોનું અને ચાંદીની કિંમત બુધવધારે ઉછાળા સાથે બંધ રહી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડેમોક્રેટિક પાર્ટીના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જે અંતર્ગત અર્થવ્યવસ્થાને 1.9 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ આપવામાં આવશે. તેનાથી આગળ સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે. સોનામાં રોકાણને લઈને રોકાણકારો મુંઝવણમાં બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએપ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.4 ટકા ઘટીને 1148.34 ટન પર આવી ગયું છે. મંગળવારે તે 1152.43 ટન હતું. ત્યારે હાજરમાં ચાંદીની કિંમતમાં 0.6 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 27.36 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. ગોલ્ડને લઈને હાલમાં રોકાણકારો મુંઝવણમાં છે. વૈશ્વિક બજારમાં સોનામાં ઉતાર ચડાવને કારણે રોકાણકારો કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકતા કે ખરીદવું કે વેચીને નીકળી જવું. રિટેલ રોકાણકારોને જ્યારં સુધી કોઈ સ્પષ્ટ સંકેત ન મળે ત્યાં સુધી રોકાણ જાળવી રાખવા માગે છે. ઘરેલુ માર્કેટમાં પણ હાલમાં સોનામાં માગ વધાની આશા છે કારણ કે તેના પર સરકારે ડ્યૂટી ઘટાડી છે. જ્વેલરીની પણ માગ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget