શોધખોળ કરો
Advertisement
ગૂગલના કૉ-ફાઉન્ડર્સે આપ્યું રાજીનામું, સુંદર પિચાઈ બન્યા આલ્ફાબેટના CEO
ગૂગલના કૉ-ફાઉન્ડર્સ લેરી પેજ અને સર્ગી બ્રિનના રાજીનામા બાદ પિચાઈને આલ્ફાબેટના સીઈઓનું પદ સોંપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલના સીઈઓ સૂંદર પિચાઈ હવે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓ બન્યા છે. ગૂગલના કૉ-ફાઉન્ડર્સ લેરી પેજ અને સર્ગી બ્રિનના રાજીનામા બાદ પિચાઈને આ પદ સોંપવામાં આવ્યું છે. જો કે, કેટલાક નવા ફેરફાર બાદ પણ સર્ગી બ્રિન અને સહ સંસ્થાપક લેરી પેજ કંપનીના શેરધારક અને બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં સામેલ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગૂગલની સ્થાપનાના બે દાયકા બાદ બન્નેએ રાજીનામાની જાહેરાત કરી છે. ગુગલે 2015માં કંપનીના સ્વરૂપમાં ફેરફાર કરતા આલ્ફાબેટ કંપની સ્થાપિત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement