શોધખોળ કરો

ખાનગી કંપનીઓને સોંપાશે એર ઇન્ડિયા, મોદી સરકારે કહ્યુ- દરરોજ 15 કરોડનું નુકસાન

પલ્બિક સેક્ટરની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નક્કી છે. આ જાણકારી કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં આપી હતી

નવી દિલ્હીઃ પલ્બિક સેક્ટરની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નક્કી છે. આ જાણકારી કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં આપી હતી. તેમણે રાજ્યસભામાં જણાવ્યું કે, એર ઇન્ડિયાને હવે ચલાવવી અસંભવ છે. તેમણે કહ્યું કે, અમને દરરોજ 15  કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે 20 એરક્રાફ્ટની અછતનો સામનો કરી રહ્યા છીએ. એટલા માટે અમારી હાલત સુધારવા ડિસઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. આ પ્રથમવાર છે જ્યારે સરકારે સ્પષ્ટ રીતે એર ઇન્ડિયાના ખાનગીકરણની વાત કરી છે. આ અગાઉ સરકાર એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રયાસ કરી રહી હતી. ડિસઇન્વેસમેન્ટના અનેક પ્રયત્નો નિષ્ફળ થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા રોકાણથી વિપરીત છે જ્યાં રોકાણ કોઇ કારોબાર, કોઇ સંસ્થા કે કોઇ પરિયોજનામાં રકમ લગાવવાનું હોય છે તો ડિસઇન્વેસ્ટમેન્ટનો અર્થ આ રકમને પાછી કાઢવાની હોય છે. એર ઇન્ડિયાને આ નાણાકીય વર્ષમાં 9000 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાની છે. કંપનીએ તેના પર સરકારની મદદ માંગી હતી પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. સરકાર આ એરલાઇનમાં પોતાની 76 ટકા હિસ્સેદારી વેચવા માંગે છે. હરદીપ પુરીએ કહ્યું કે, એર ઇન્ડિયાને પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધના કારણે નુકસાન થયું છે. વાસ્તવમાં બાલાકોટમાં ભારતીય એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યું છે. જેને કારણે એર ઇન્ડિયાને 300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચી ચૂક્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget