શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ભારતના ટોપ 10 ધનાઢ્યમાં કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન, જાણો વિગત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઈન્ડિયાના ધનિકોના લિસ્ટ મુજબ, લંડન સ્થિત એસપી હિંદુજા અને તેમનો પરિવાર 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં બીજા સ્થાન પર છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ધનિક ભારતીયોના લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. તેમની સંપત્તિ 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે. 89,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાયરલ પૂનાવાલા ચોથા, 87,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લક્ષ્મી મિત્તલ પાંચમા, 75,600 કરોડની સંપત્તિ સાથે ઉદય કોટક છઠ્ઠા, 70,600 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમા, 67,300 કરોડની સંપત્તિ સાથે દિલીપ સંઘવી આઠમા, 67,100 કરોડની સંપત્તિ સાથે સાયરસ પલોનજી મિસ્ત્રી અને શાપોર પલોનજી મિસ્ત્રી નવમા ધનિક ભારતીય છે. ટોપ 10માં એક પણ મહિલાનો સમાવેશ થયો નથી. આ વખતની યાદીમાં 1000 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીવાળાભારતીયોની સંખ્યા વધીને 953 થઈ છે. 2018માં આ સંખ્યા 831 હતી. ઉપરાંત ડોલરના હિસાબે અબજોપતિની સંખ્યા 141થી ઘટીને 138 થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોચના 25 ધનિકોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના જીડીપીના 10 ટકા બરાબર છે. જ્યારે 1000 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ધરાવતા 953 ધનવાનોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27 ટકા બરાબર છે. આ વર્ષે સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે કે નહીં? મંત્રી રાદડિયાએ શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Embed widget