શોધખોળ કરો

Hindenburg Research: હિંડનબર્ગના આરોપ બાદ સામે આવી સેબી ચીફની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Hindenburg Research Report: હિંડનબર્ગ રિસર્ચે શનિવારે રાત્રે જારી કરાયેલા નવા રિપોર્ટમાં સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે ઘણા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. હવે આ આરોપો પર સેબી ચીફની પહેલી પ્રતિક્રિયા આવી છે...

Hindenburg Research Report: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ફરી એકવાર એક રિપોર્ટ જાહેર કર્યો છે. શનિવારે જારી કરાયેલા નવા રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હવે આ આરોપો પર સેબીના અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા અને તેને ચારિત્ર્ય હનનનો પ્રયાસ ગણાવ્યો.

આરોપોમાં કોઈ સત્યતા નથી
સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે સવારે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં કહ્યું - 10 ઓગસ્ટના રોજ પ્રકાશિત હિંડનબર્ગ રિપોર્ટમાં અમારા પર લાગેલા આરોપોના સંદર્ભમાં, અમે કહેવા માંગીએ છીએ કે અમે અમારા પર કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને નકારી કાઢીએ છીએ. અહેવાલમાં ક્યાંય સત્તાય નથી. અમારું જીવન અને ફાઈનન્સ એક ખુલ્લા પુસ્તક જેવું છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી, તે તમામ માહિતી વર્ષોથી સેબીને આપવામાં આવી છે.

તમામ નાણાકીય દસ્તાવેજો જારી કરી શકાએ છીએ
સેબીના ચેરપર્સન અને તેમના પતિએ વધુમાં કહ્યું – અમને અમારા કોઈપણ નાણાકીય દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં કોઈ વાંધો નથી. અમે તે સમયના નાણાકીય દસ્તાવેજો પણ જાહેર કરી શકીએ છીએ જ્યારે અમે ખાનગી જીવન જીવતા હતા. અમે કોઈપણ ઓથોરિટીને તમામ દસ્તાવેજો આપી શકીએ છીએ.

વિગતવાર નિવેદન પછી જાહેર કરશે
તેમણે હિંડનબર્ગના આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કહ્યું કે સેબી દ્વારા મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસના જવાબમાં ચારિત્ર્ય હનન  કરવાનો પ્રયાસ છે. સેબીના ચેરપર્સનએ કહ્યું કે સંપૂર્ણ પારદર્શિતાને ધ્યાનમાં રાખીને તે ટૂંક સમયમાં આ મામલે વિગતવાર નિવેદન જારી કરવા જઈ રહી છે.

હિંડનબર્ગના રિપોર્ટમાં આ આરોપો છે
તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચ લગભગ દોઢ વર્ષ પહેલા પહેલીવાર હેડલાઈન્સમાં આવ્યું હતું જ્યારે તેણે અદાણી ગ્રુપ પર આરોપો લગાવતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ વખતે રિપોર્ટ જાહેર કરતા પહેલા, હિંડનબર્ગ રિસર્ચે શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. તે પછી, તેનો અહેવાલ શનિવારે મોડી સાંજે બહાર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથ સામે સેબીની તપાસ આગળ વધી રહી નથી કારણ કે SEBI ચેરપર્સન અને તેના પતિના જૂથ સાથે કથિત જોડાણો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget