શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ઈન્ફોસિસ ફાઉન્ડેશનને લાગ્યો મોટો ફટકો, ગૃહ મંત્રાલયે રદ કર્યુ રજિસ્ટ્રેશન, જાણો વિગત

વિદેશમાંથી ભંડોળ મેળવતા એનજીઓએ FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે અંતર્ગત મળેલા વિદેશી ફંડનો હિસાબ નાણાકીય વર્ષ પૂરું થયાના નવ મહિનાની અંદર સરકારને આપવાનો હોય છે.

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે બિન સરકારી સંગઠન ઈન્ફોસિસ ફાઉન્ડેશન સામે વિદેશી ભંડોળ મેળવવાના નિયમોના કરેલા ઉલ્લંઘન માટે કાર્યવાહી કરીને રજિસ્ટ્રેશન રદ કરી દીદું છે. અધિકારીઓ દ્વારા બેંગલુરુના આ સંગઠન સામે કરવામાં આવેલી કાર્યવાહીની સોમવારે જાણકારી આપી હતી. વિદેશમાંથી ભંડોળ મેળવતા એનજીઓએ FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે અંતર્ગત મળેલા વિદેશી ફંડનો હિસાબ નાણાકીય વર્ષ પૂરું થયાના નવ મહિનાની અંદર સરકારને આપવાનો હોય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે ઇન્ફોસિસને ગત વર્ષે શો કૉઝ નોટિસ મોકલી હતી. સંગઠને છેલ્લા થોડા વર્ષોથી વાર્ષિક વિવરણ આપ્યું નહોતું. વારંવાર યાદ અપાવવા છતાં તેમણે વાત ધ્યાનમાં લીધી નહોતી. ઈન્ફોસિસ ફાઉન્ડેશને કહ્યું કે, તેમણે ગૃહ મંત્રાલયને એફસીઆરએ રજીસ્ટ્રેશન રદ કરાવવા માટે અરજી કરી હતી. જે બાદ ગૃહમંત્રાલયે આ કાર્યવાહી કરી. વર્ષ 1996માં શિક્ષા, ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય સેવા, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા ફાઉન્ડેશનના પીઆરઓના જણાવ્યા મુજબ, 2016માં કરવામાં આવેલા સુધારા બાદ તેમનું સંગઠન આ કાયદા અંતર્ગત આવતું નથી.
ઇન્ફોસિસના સંસ્થાપર ચેરમેન એન આર નારાયણમૂર્તિની પત્ની સુધા મૂર્તિ તેની અધ્યક્ષ છે. ગૃહ મંત્રાલયે ગત વર્ષે 1,755 બિન સરકારી સંગઠનોનો નોટિસ આપી હતી. જેમાંથી કેટલીક કંપનીઓ પણ છે. આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget