શોધખોળ કરો

Koo App ના ફાઉન્ડરે જણાવ્યું કઈ રીતે પોતાના પ્લેટફોર્મ પર ભારતીય ભાષાઓને પ્રમોટ કરી આપી રહ્યા છે ટ્વિટરને ટક્કર

માત્ર દોઢ વર્ષમાં Kooના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 15 મિલિયનને પાર થઈ ગઈ છે. Koo ભારતીય ભાષાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ પ્રદાન કરીને લોકોને તેના પ્લેટફોર્મ સાથે જોડવાનો લક્ષ્યાંક  રાખે છે.

koo App: માત્ર દોઢ વર્ષમાં Kooના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 15 મિલિયનને પાર થઈ ગઈ છે. આવનારા સમયમાં Koo તમારા વિચારોને ભારતીય ભાષાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ પ્રદાન કરીને વધુને વધુ લોકોને તેના પ્લેટફોર્મ સાથે જોડવાનો લક્ષ્યાંક  રાખે છે. Kooની આ ખાસિયતને કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે વધુ લોકો પણ જોડાઈ રહ્યા છે.

કેવા છે Koo અને Twitter માં તફાવત

Twitter અને Koo ની તુલના કરવા પર અનકટ સાથે વાત કરતા Koo ના કો-ફાઉન્ડર  Mayank Bidawatka એ કહ્યું કે ટ્વિટર અને કૂના દ્રષ્ટીકોણમાં ઘણો તફાવત છે. ટ્વિટરની શરૂઆત અમેરિકામાં થઈ છે જ્યાં દરેક વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરે છે પરંતુ ભારત એવો દેશ છે જ્યાં હજારો ભાષાઓ બોલાય છે. 100 કરોડ લોકો અંગ્રેજીમાં બોલી શકતા નથી, પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી. Koo આવા લોકોને તેમની પોતાની ભાષામાં તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેથી કરીને લોકો તેમની સ્થાનિક ભાષામાં વાત કરનાર વ્યક્તિ સાથે વિચારોની આપ-લે કરી શકે.

Mayank Bidawatka એ કહ્યું કે કૂ એક એવું સાધન છે જે તમને પૂછશે કે તમે કઈ ભાષામાં વાત કરવા માંગો છો. Keyboard તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તેમાં ઉપલબ્ધ હશે, જ્યાં તમે ટાઈપ કરી શકો છો. જો તમારે ટાઈપ ન કરવું હોય તો ઓડિયો વીડિયોનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ રીતે કૂ પર પોતાની ભાષામાં જોડાઈ શકાય છે.

">

ચૂંટણીના રાજ્યો પર Kooની નજર

ચૂંટણી રાજ્યોમાં નેતાઓ દ્વારા Kooના ઉપયોગ પર Mayank Bidawatkaએ કહ્યું કે જે લોકો નેતાઓને પસંદ કરે છે તેઓ Koo પર તેમને ફોલો કરે છે. અને તેના દ્વારા તેઓ તેમના નેતાની દરેક અપડેટ મેળવી રહ્યા છે. નેતાઓની કોમેન્ટની લાઈક્સ અને તેમના ફોલોઅર્સની વધતી જતી સંખ્યા કનેક્ટ થવા માટે જાણીતી છે. તેણે કહ્યું કે ઘણા ક્રિકેટરો પણ કૂ સાથે જોડાઈ રહ્યા છે. તાજેતરના T20 વર્લ્ડ કપ દરમિયાન, વીરેન્દ્ર સેહવાગ, વસીમ અકરમ અને અઝહરુદ્દીન જેવા દિગ્ગજ ક્રિકેટરોએ કૂ પર તેમના મંતવ્યો આપ્યા હતા. Kooનો પ્રયાસ જાણીતા લોકોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનો છે.

Koo વપરાશકર્તા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી

ટ્વિટર પર તેના પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ પોસ્ટ કર્યા પછી એક વપરાશકર્તા પર પ્રતિબંધ મૂકવા પર  Mayank Bidawatka એ કહ્યું કે તે તેના પક્ષમાં નથી. જો કોઈપણ વપરાશકર્તા કંઈપણ ખોટી પોસ્ટ કરે છે તો તે રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી તેને સુધારી શકાય છે. અમેરિકન ચીની વિચારસરણી ભારતીયો પર લાદી શકાય નહીં. તેમણે કહ્યું કે koo વિશ્વના અન્ય દેશોમાં વિસ્તરણ કરશે જ્યાં અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓ બોલાય છે.

Koo સલામત છે

Mayank Bidawatka  ખાતરી આપે છે કે Kooના ડેટા હેકિંગનો પ્રશ્ન જ ઊભો થતો નથી કારણ કે સુરક્ષા ખૂબ જ મજબૂત છે અને Koo સતત Ethical Hackers સાથે કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Embed widget