શોધખોળ કરો

Aadhaar Update: કેટલી વખત આધારકાર્ડમાં નામ, એડ્રેસ અને જન્મતારીખ બદલી શકો ? જાણો વિગતો 

ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડમાં કોઈનું નામ ખોટું છે, કોઈની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવી છે.

Aadhaar Update: ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડમાં કોઈનું નામ ખોટું છે, કોઈની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવી છે. પરંતુ, સરકારી વેબસાઇટ UIDAI ગ્રાહકોની સુવિધા માટે ખોટી માહિતી સુધારવાની તક પૂરી પાડે છે. જો કે, અહીં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કારણ કે આધાર કાર્ડમાં સુધારો કરવાની આ તક વારંવાર મળતી નથી. ચાલો તમને જણાવીએ કે તમે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને અન્ય માહિતી કેટલી વાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વાર બદલી શકાય છે ?

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક આપવામાં આવે છે. એટલે કે, જો તમે પહેલીવાર આધાર કાર્ડ બનાવી રહ્યા છો, તો ખૂબ કાળજી રાખો કે જન્મતારીખ અને જેન્ડરમાં કોઈ ખોટી માહિતી દાખલ ન થાય. આ પછી પણ જો કોઈ ભૂલ પહેલીવાર થઈ હોય તો તમે તેને એકવાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં નામ અને સરનામું કેટલી વાર બદલી શકાય છે ?

આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો.  UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું સ્થાન બદલ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, આધાર કાર્ડમાં એડ્રેસ ઘણી વખત બદલી શકાય છે. જો કે, સરનામું બદલવા માટે, તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકો ? 

આધાર કાર્ડ અપડેટ કરવું અને સરનામું બદલવું એ એક સરળ ઓનલાઈન પ્રક્રિયા છે અને વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી કરી શકે છે. નીચે કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે સરળતાથી તમારું આધાર અપડેટ કરી શકો છો.

સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

આ પછી UIDAI વેબસાઈટ પર દેખાતા ‘My Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.

અપડેટ આધાર વિભાગ પર જાઓ, ‘ડેમોગ્રાફિક ડેટા અપડેટ કરો અને સ્થિતિ તપાસો’ પર ક્લિક કરો.

પછી આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.

આ પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો.

હવે તમારે ‘અપડેટ આધાર ઓનલાઈન’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, તમે સુધારણા માટે તમને જોઈતા વિકલ્પને પસંદ કરીને અને આગળની પ્રક્રિયાને અનુસરીને અપડેટ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Embed widget