શોધખોળ કરો

HUL Product: સાબુ અને ડિટર્જન્ટ થયા મોંઘા, Surf Excel-Lifebuoy સહિતની પ્રોડક્ટના ભાવ વધ્યા, જાણો નવી કિંમત

એફએમસીજી કંપનીએ કહ્યું કે સર્ફ એક્સેલ ડિટર્જન્ટની કિંમતોમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે.

HUL product price hike: સામાન્ય જનતા ફરી મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગેસ સિલિન્ડર, સાબુ અને સર્ફ મોંઘા થયા છે. વધતી મોંઘવારી વચ્ચે હિન્દુસ્તાન યુનિલિવર (HUL) એ સાબુ અને સર્ફના ભાવમાં વધારો કર્યો છે. FMCG કંપનીએ કિંમતોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે વ્હીલ, રિન, લાઈફબોય સહિત ઘણા સાબુની કિંમતો વધી છે.

કાચા માલના ભાવમાં વધારો

કંપનીએ કહ્યું કે કાચા માલના ભાવમાં સતત વધારાને કારણે સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પણ ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે સાબુ અને સર્ફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

કઈ પ્રોડક્ટના ભાવ વધ્યા

રિન બાર - 10 થી 20

Lifebuoy 125 GMS - 29 થી 31

Pears 125GMS - 76 થી 83

Wheel Powderર 1KG - 60 થી 62

Surf Excel બારમાં પણ ભાવ વધ્યા

એફએમસીજી કંપનીએ કહ્યું કે સર્ફ એક્સેલ ડિટર્જન્ટની કિંમતોમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતોમાં લગભગ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ તેની કિંમતોમાં લગભગ બે રૂપિયાનો નો વધારો થયો છે. તે જ સમયે, સર્ફ એક્સેલ બારની કિંમત 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થઈ ગઈ છે.

જાણો સાબુમાં કેટલો ભાવ વધ્યો

HULએ પિયર્સ સાબુની કિંમતમાં રૂ.7નો વધારો કર્યો છે. હાલમાં પિયર્સનો સાબુ 76 રૂપિયામાં મળે છે. તે જ સમયે, તેની કિંમત વધીને 83 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય લાઈફબોય સાબુની કિંમત 29 રૂપિયાથી વધીને 31 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય રિન સાબુના બંડલ પેક (ચાર 250 ગ્રામ બારના)ની કિંમતમાં પણ 72 રૂપિયાથી 76 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget