શોધખોળ કરો

હવે આ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા પર પણ આપવો પડશે ચાર્જ, આવતીકાલથી જ થશે અમલ

ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકેના ઝીરો બેલેન્સ ખાતાધારકોએ 16 ઓક્ટોબરથી બેંકમાંથી કેશ વિડ્રોલ માટે 100 રૂપિયાથી લઈ 125 રૂપિયા ચાર્જ આપવો પડશે.

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકેના ઝીરો બેલેન્સ ખાતાધારકોએ 16 ઓક્ટોબરથી બેંકમાંથી કેશ વિડ્રોલ માટે 100 રૂપિયાથી લઈ 125 રૂપિયા ચાર્જ આપવો પડશે. ઉપરાંત જો ગ્રાહક બેંકની શાખામાં મશીન દ્વારા રૂપિયા જમા કરાવશે તો તેના માટે પણ ચાર્જ આપવો પડશે. ચાર્જથી બચવા બેંકે તેના ઝીરો બેલેન્સ ખાતાધારકોને એકાઉન્ટને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવા અને બંધ કરી દેવા પણ વિનંતી કરી છે. આઈસીઆઈસીઆઈ બેંકે તેના એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક નોટિસ બહાર પાડીને કહ્યું, અમે ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ મોડમાં કરવા ઉત્સાહિત કરીએ છીએ. તેનાથી ડિજિટલ ઈન્ડિયા ઈનિશિએટિવને પ્રોત્સાહન મળશે. બેંકે મોબાઈલ બેંકિંગ કે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા થનારા NEFT, RTGS તથા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા તમામ પ્રકારના ચાર્જને ખતમ કરી દીધા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે. સર્વિસ ચાર્જમાં ફેરફાર મામલે એસબીઆઈએ પોતાની વેબસાઈટ પર એક સર્ક્યુલર જાહેર કર્યું છે. ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ કાર્ડ દ્વારા બીજી બેંકમાંથી પાંચ કરતા વધુ વખત નાણાં ઉપાડવા પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે હવે મહિનામાં ત્રણ કરતા વધારે વખત રોકડ જમા કરાવવા પર 50 રૂપિયા ફી ચૂકવવી પડશે જેમાં જીએસટી અલગથી લાગશે. ગાંધીનગરના ફરાર સિરિયલ કિલરને ATSએ સરખેજથી ઝડપ્યો, જાણો વિગત
છોટાઉદેપુરમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો માત્ર બે કલાકમાં કેટલો વરસાદ પડ્યો હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન તરીકે ગુજરાતના કયા દિગ્ગજ નેતાની કરી નિમણૂક, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget