શોધખોળ કરો

1 જાન્યુઆરીથી ઝોમેટો, સ્વિગી વગેરે એપ પરથી જમવાનું ઓર્ડર કરતાં પહેલાં વિચારજો નહિંતર....

કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ અનુસાર, એપ કંપનીઓને રેસ્ટોરન્ટની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે

નવી દિલ્હીઃ જો તમે ઓનલાઇન ખાવાનું મંગાવો છો આ તમારા માટે કામના સમાચાર છે. એપથી ફૂડ ઓર્ડર કરનારા લોકોને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકાર તરફથી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થઈ રહ્યો છે.

ફૂડ ડિલિવરી એપ ચૂકવવો પડશે 5 ટકા ટેક્સ-
કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ અનુસાર, એપ કંપનીઓને રેસ્ટોરન્ટની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. ઘણા સમયથી ફૂડ ડિલિવરી એપની સેવાઓને GST અંતર્ગત લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.

ગ્રાહકો પર શું થશે અસર
કાયદેસર રીતે એપ પર 5 ટકા ટેક્સની સીધી અસર ગ્રાહક પર નહીં પડે, કારણ કે સરકાર આ ટેક્સ ફૂડ ડિલિવરી એપ્સથી વસૂલ કરશે. પરંતુ એવી પણ શક્યતા છે કે ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહક પાસેથી કોઈને કોઈ સ્વરૂપે 5 ટકા ટેક્સ વસૂલ કરશે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રેસ્ટોરન્ટને એપમાંથી ફૂડ ઓર્ડર કરવા પર 5% ટેક્સ ચૂકવવો પડતો હતો, જેને હટાવીને એપ પર લાગુ કરવામાં આવ્યો છે. આ ટેક્સ GST હેઠળ રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરતી એપ પર લાગુ થશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ તેવી જ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર લેશે જે GST હેઠળ નોંધાયેલ છે.

આ પણ વાંચો........

Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?

Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....

Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી

Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત

IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget