શોધખોળ કરો

Income Tax ભરનાર લોકો માટે ગૂડ ન્યુઝ, હવે ઓછો આપવા પડ઼શે ટેક્સ, જાણો કોને મળશે રાહત

સીબીડીટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના એવા કર્મચારીઓના મૂલ્યાંકનમાં ફેરફાર કર્યો છે કે જેઓ કંપનીના ક્વાટર્સમાં રહે છે. નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે.

Income Tax :સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ભાડા મુક્ત મકાનો માટે પગારદાર લોકોને મોટી રાહત આપી છે. આ હેઠળ, જે કર્મચારીઓને તેમની કંપની દ્વારા ભાડા-મુક્ત રહેવાની સુવિધા આપવામાં આવી છે તેઓ હવે વધુ બચત સાથે ઉચ્ચ પગાર મેળવી શકશે. કારણ કે, IT વિભાગે ભાડા-મુક્ત રહેઠાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ પહેલાથી જ આવકવેરા નિયમોમાં સુધારાની સૂચના આપી ચૂક્યું છે.

સીબીડીટીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના કર્મચારીઓના મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે કંપનીની માલિકીના મકાનોમાં રહે છે.

નવા નિયમોમાં શું છે?

આવકવેરા વિભાગે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવતા ભાડામુક્ત રહેઠાણનું મૂલ્યાંકન કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, જ્યાં એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓને અનફર્નિશ્ડ આવાસ આપવામાં આવે છે, અને આવા આવાસની માલિકી કંપની પાસે છે, તેનું મૂલ્યાંકન હવે અલગ રીતે કરવામાં આવશે, નવા નિયમો હેઠળ, હવે શહેરી વિસ્તારોમાં જેમની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ છે, HRA પગારના 10 ટકા હશે. અગાઉ તે 2001ની વસ્તી ગણતરી મુજબ 15 ટકા હતો.                                         

AKM ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કર્મચારી જેઓ પર્યાપ્ત પગાર મેળવે છે અને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલા આવાસમાં રહે છે તેઓ હવે વધુ બચત કરી શકશે કારણ કે તેમનો કરપાત્ર આધાર હવે સુધારેલા દરો સાથે ઓછો થવા જઈ રહ્યો છે. . આવી સ્થિતિમાં તેમના ઘરની કિંમત ઘટશે અને તેમનો પગાર પણ વધશે.                                                    

AMRG એન્ડ એસોસિએટ્સના CEO ગૌરવ મોહનના જણાવ્યા અનુસાર, HRA મેળવતા કર્મચારીઓના કરપાત્ર પગારમાં ઘટાડો થશે, જેનાથી નેટ ટેઇક હોમ સેલેરી  વધશે. આનાથી એક તરફ કર્મચારીઓની બચત વધશે તો બીજી તરફ સરકારની આવકમાં ઘટાડો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget