શોધખોળ કરો

Income Tax Return Last Date: રિટર્ન ફાઈલ કરવા થોડા જ કલાકો રહ્યા છે બાકી, જાણો ટ્વિટર પર શું થઈ રહ્યું છે ટ્રેન્ડ

Income Tax Return: 31મી જુલાઈ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે.

Income Tax Return Last Date:  ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માત્ર થોડા કલાકો જ બાકી છે. 31મી જુલાઈ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. તમે વિચારી રહ્યા હશો કે સરકાર નોટિફિકેશન જારી કરીને ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી શકે છે, પરંતુ હજુ સુધી આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.

તાત્કાલીક તારીખ લંબાવવા માંગ

ITR ફાઈલ કરવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે તેમ છતાં હજુ સુધી આ તારીખ વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા તેમની માંગ ઉઠાવી છે. આજે, આ માંગ કરતી વખતે, લોકોએ ડ્યુ ડેટ તાત્કાલિક લંબાવવાનો ટ્રેન્ડ કર્યો છે. આનો અર્થ એ છે કે છેલ્લી તારીખ તરત જ લંબાવવી જોઈએ.

કરદાતાઓએ આ 5 કારણો ગણાવ્યા

કરદાતાઓ પોર્ટલ સંબંધિત સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે અને આવકવેરા વિભાગને સમય મર્યાદા વધારવા વિનંતી કરી રહ્યા છે. ટ્વિટર પર CA નીતિન નાયક નામના યુઝરે લખ્યું – #Extend_Due_date_Immediately. તેને વધારવાની માંગ પાછળ તેણે પોતાનો તર્ક પણ આપ્યો. તેણે લખ્યું-

  1. 26AS અને AIS મેળ ખાતા નથી.
  2. પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત નથી.
  3. 15મી જૂન સુધી 26AS અપડેટ નથી.
  4. સમયસર ફાઇલ કરવા માટે ફોર્મ ઉપલબ્ધ નથી.
  5. TDS અને GST રિટર્ન ફાઈલ કરવાની તારીખો અથડામણ.

લેટ ફી ભરવાની રહેશે

છેલ્લી તારીખ પસાર થયા પછી, ITR ફાઇલ કરનારા કરદાતાઓએ લેટ ફી ચૂકવવી પડશે. ITR મોડું ફાઈલ કરવા પર 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો માટે 1,000 રૂપિયાનો દંડ લાગશે. જો કોઈ વ્યક્તિની કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે 5,000 રૂપિયા દંડ ભરવો પડશે.

41% ભારતીયોએ રિટર્ન ફાઈલ કર્યું નથી

કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રિટર્ન ફાઈલ કરવા માટે લાયક 41 ટકા ભારતીયોએ હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી. લગભગ 10 ટકા લોકો કહે છે કે તેઓ તકનીકી ખામીઓનો સામનો કરી રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget