શોધખોળ કરો

OLA Electric: ઓલોની જાહેરાત, 2 ઓગસ્ટે ખુલશે આઈપીઓ, દેશની પ્રથમ લિસ્ટેડ EV કંપની બનશે

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ IPO દ્વારા ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલ 3.79 કરોડ શેર વેચશે.

Ola Electric IPO: ઓલા ઈલેક્ટ્રીકના IPOની (OLA IPO date) તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. રિટેલ રોકાણકારો (retail investors) 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી ઓલા ઈલેક્ટ્રિકના આઈપીઓમાં નાણાંનું રોકાણ કરી શકશે. ઓલાએ ઓછા વેલ્યુએશન પર IPO લોન્ચ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને તેમાં મહત્તમ સંખ્યામાં રોકાણકારો ભાગ લઈ શકે. Ola IPO લોન્ચ કરનારી દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન કંપની (first eletric vehicle company) બનવા જઈ રહી છે. મારુતિ પછી ઓટો સેક્ટરમાં આ દેશનો પહેલો IPO બનવા જઈ રહ્યો છે.

IPO 6000 કરોડ રૂપિયાનો હશે

ઓલા ઈલેક્ટ્રીકએ શનિવારે સ્ટોક એક્સચેન્જને (stock exchange) આ નિર્ણયની જાણકારી આપી હતી. IPOની એન્કર બુક 1લી ઓગસ્ટે ખુલશે. IPOનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થઈ શકે છે. આ દ્વારા, સોફ્ટબેંક (softbank) સમર્થિત ઓલા ઇલેક્ટ્રિક લગભગ $4.5 બિલિયનનું મૂલ્યાંકન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષના ભંડોળ દરમિયાન, કંપનીનું મૂલ્યાંકન $5.4 બિલિયન હોવાનો અંદાજ હતો. આ IPOની કિંમત અંદાજે 6000 કરોડ રૂપિયા હશે. આમાં ફ્રેશ ઈશ્યુની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હશે.

ભાવિશ અગ્રવાલ 3.79 કરોડ શેર વેચશે

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ IPO દ્વારા ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલ 3.79 કરોડ શેર વેચશે. આ આંકડો કંપની દ્વારા સેબીને સબમિટ કરવામાં આવેલા IPO દસ્તાવેજ કરતાં લગભગ 20 ટકા ઓછો છે. આ સિવાય ઘણા મોટા શેરધારકો પણ તેમાં પોતાનો હિસ્સો વેચશે. ઓલા વધુ રોકાણકારોને તેમની સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. તેને વર્ષ 2024નો સૌથી મોટો IPO પણ માનવામાં આવી રહ્યો છે. તેના તાજા શેર ઇશ્યુનું કદ રૂ. 5500 કરોડ હશે.

IPOની મંજૂરી 20 જૂને મળી હતી

ઓલા ઈલેક્ટ્રીક એથર એનર્જી, બજાજ અને ટીવીએસ મોટર કંપની તરફથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. કંપનીએ 22 ડિસેમ્બર, 2023ના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા હતા. સેબીએ 20 જૂને IPO લાવવાની મંજૂરી આપી હતી. એકત્ર કરાયેલા નાણાંમાંથી રૂ. 1,226 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરવામાં આવશે. આ સિવાય 800 કરોડ રૂપિયા લોનની ચુકવણી પર, 1600 કરોડ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર અને 350 કરોડ રૂપિયા કંપનીની ભવિષ્યની યોજનાઓ પર ખર્ચવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?

Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Arvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહીGandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની  શું છે ગાથા

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી

શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?

Embed widget