શોધખોળ કરો

Isha Ambani Welcome Twins : મુકેશ અંબાણી નાના બન્યા, દિકરી ઈશાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી નાના બની ગયા છે. મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલ ટ્વીન બાળકોના માતા-પિતા બન્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી નાના બની ગયા છે. મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલ ટ્વીન બાળકોના માતા-પિતા બન્યા છે. ઈશા અંબાણીએ 19 નવેમ્બરના રોજ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. આ અંગે અંબાણી અને પિરામલ પરીવારે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને જાણકારી આપી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દિકરીનું નામ આદિયા અને દિકરાનું નામ ક્રૃષ્ણા પાડ્યું છે.

સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવાયું હતું

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના જન્મની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. આશીર્વાદની રાહ જોઈ રહ્યા છીએ. આ  તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.

ઈશા અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018માં થયા હતા

વર્ષ 2018 માં, ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં સામેલ છે, જેમાં દેશ, બોલિવૂડ અને દુનિયાભરની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી.

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર છે

મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તે જ સમયે, તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBA નો અભ્યાસ કર્યો છે.

ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ આનંદ પિરામલ સાથે થયા

મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ આનંદ પિરામલ સાથે થયા હતા. ઈશા અંબાણીના લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નમાં સામેલ હતા. ઈશા અંબાણીના લગ્નમાં મહેંદી સંગીત સેરેમનીમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્ન પહેલાની તમામ ઈવેન્ટ ઉદયપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મોંઘેરા લગ્નમાં દેશ વિદેશની અનેક મહાન હસ્તીઓ સામેલ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Embed widget