શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જેટ એરવેઝના CEOએ આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ
છેલ્લા એક મહિનામાં એરલાઇન સાથે સંકળાયેલા બોર્ડના અનેક સભ્યો રાજીનામા આપી ચુક્યા છે.
મુંબઈઃ જેટ એરવેઝના ડેપ્યૂટી સીઈઓ અને સીફઓ અમિત અગ્રવાલ બાદ CEO વિનય દૂબેએ પણ આજે રાજીનામું આપ્યું હતું. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. એર લાઇન્સે સ્ટોક એક્સચેન્જને આજે આ માહિતી આપી હતી. દૂબે 2015માં એરલાઇન સાથે જોડાયા હતા. છેલ્લા એક મહિનામાં એરલાઇન સાથે સંકળાયેલા બોર્ડના અનેક સભ્યો રાજીનામા આપી ચુક્યા છે.
આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે 17 એપ્રિલે અસ્થાયી રીતે સંચાલન બંધ કરી દીધું હતું. બીએસઈ પર જેટ એરવેઝનો શેર 12.44% ઘટીને 122.10 રૂપિયા પર આવી ગયો હતો. એનએસઇ પર શેર 13% ગબડ્યો હતો.Jet Airways Chief Executive Officer Vinay Dube has resigned from the services of the Company with immediate effect citing personal reasons pic.twitter.com/akWgWNrLII
— ANI (@ANI) May 14, 2019
વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂતJet Airways' CEO, CFO resign from the board Read @ANI Story | https://t.co/q7YOtE3Tyu pic.twitter.com/Iu5wCpGOLu
— ANI Digital (@ani_digital) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion