શોધખોળ કરો

Jio GigaFiberનો મોટો ધમાકો, આ ગ્રાહકોને 2 મહિના સુધી મળશે ફ્રી સર્વિસ, જાણો વિગતે

હાલના જિઓ ફાઇબર-ટુ-હોમ સબ્સ્ક્રાઇબર્સે જિઓ ગીગા ફાયબરના કમર્શિયલ લોન્ચ બાદ મળનારી હોમ બ્રોડબેન્ડ સર્વિસ ઉપયોગ કરવા પર કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ 42મી એજીએમમાં કંપનીની બ્રોબબેન્ડ સેવા જિઓ ગીગા ફાઈબરની જાહેરાત કરી હતી. આ સર્વિસ લોન્ચ થવાને હવે એક સપ્તાહનો સમય બાકી છે. 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરતા સમયે કંપનીએ પોતાના કેટલાક ખાસ ગ્રાહકોને મોટી સરપ્રાઈઝ આપી શકે છે. સૂત્રો અનુસાર અહેવાલ મળ્યા છે કે, પ્રીવ્યૂ કસ્ટમર્સને તેની સર્વિસ 2 મહિના સુધી ફ્રીમાં આપી શકે છે. એટલે કે 2 મહિના સુધી તેના માટે કોઈ પેમેન્ટ કરવું નહીં પડે. તેનો સીધો અર્થ એ છે કે હાલના જિઓ ફાઇબર-ટુ-હોમ સબ્સ્ક્રાઇબર્સે જિઓ ગીગા ફાયબરના કમર્શિયલ લોન્ચ બાદ મળનારી હોમ બ્રોડબેન્ડ સર્વિસ ઉપયોગ કરવા પર કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં. એટલુ જ નહીં તેઓ યુઝર કનેક્શન સમયે આપવામાં આવેલી 2500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટને કોઈપણ સમયે રિફંડ કરી શકે છે. ઉપરાંત 5 સપ્ટેમ્બરના રોજ જિઓ ગીગા ફાઇબરના કોમર્શિયલ લોન્ચિંગ પછી જે સબ્સક્રાઈબ કરાવે છે તે ગ્રાહકો પાસેથી 1,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવશે, જે પરત મળવાપાત્ર છે. જણાવી દઈએ કે કંપની જિઓ ગીગાફાઇબરના ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે 1000 રૂપિયા લેશે. રિલાયન્સે ગયા વર્ષે 5 જુલાઈએ Jio GigaFiber સેવાની જાહેરાત કરી હતી. તે જ સમયે તેની નોંધણી 15 ઓગષ્ટ 2018થી શરૂ થઈ હતી. 12 ઓગસ્ટ 2019ના રોજ યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીએ તેના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી હતી. જાહેરાત અનુસાર જિઓ ગીગા ફાઇબર યોજના 700 રૂપિયાથી શરૂ થશે જે 10,000 રૂપિયા સુધી જશે. જિઓ ગીગા ફાઇબરના સબ્સ્ક્રાઇબર્સને કનેક્શન્સ સાથેના લેન્ડલાઇનથી દેશભરમાં મફત કોલિંગનો લાભ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget